AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિવોર્સની વાતો વચ્ચે આકાંક્ષા ચમોલાનું ‘મોટું પગલું’, Show પછી અચાનક લીધો ‘ચોંકાવનારો નિર્ણય’

રિયાલિટી શો લોકઅપ 2 માંથી બહાર આવ્યા બાદ ટીવી અભિનેત્રી આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્ના સતત ચર્ચામાં છે. શો દરમિયાન બંનેએ પોતાના અલગ થવાનો અને ડિવોર્સ પ્રોસેસ ચાલુ હોવાનો ખુલાસો કર્યો હતો. હવે શોમાંથી બહાર આવતા જ આકાંક્ષાએ એક એવું ચોંકાવનારૂં પગલું ભર્યું છે કે, જેણે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે.

ડિવોર્સની વાતો વચ્ચે આકાંક્ષા ચમોલાનું 'મોટું પગલું', Show પછી અચાનક લીધો 'ચોંકાવનારો નિર્ણય'
| Updated on: Aug 07, 2026 | 7:26 PM
Share

રિયાલિટી Show લોકઅપ 2 પૂરો થઈ ગયો છે અને તમામ સ્પર્ધકો પોતાની સામાન્ય જિંદગીમાં પાછા ફરી ગયા છે. Show માં આકાંક્ષા ચમોલા (Akanksha Chamola) એ ખુલાસો કર્યો હતો કે, તે અને ગૌરવ ખન્ના (Gaurav Khanna) અલગ થઈ ચૂક્યા છે. ત્યારબાદ ગૌરવે ખુલાસો કર્યો હતો કે, તેમના છૂટાછેડાની પ્રક્રિયા ચાલુ છે પણ હજુ સુધી બધું ફાઇનલ થયું નથી.

હવે લોકઅપ 2 માંથી બહાર આવતા જ આકાંક્ષા ચમોલાએ એક ચોંકાવનારું પગલું ભર્યું છે. આકાંક્ષાએ પોતાના નામ આગળથી ગૌરવ ખન્નાનું નામ હટાવવા માટે એક લાંબી પહોળી પોસ્ટ કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આકાંક્ષા ચમોલા હટાવશે ‘ગૌરવ ખન્નાનું નામ’

આકાંક્ષા ચમોલાનું ઇન્સ્ટાગ્રામ પર નામ akankshagkhanna છે. આકાંક્ષાએ પોતાના નામની પાછળ ગૌરવ ખન્નાનું નામ લગાવી રાખ્યું છે પરંતુ હવે આકાંક્ષા આ નામ હટાવવા માગે છે અને આ જ કારણે તેણે ફેસબુક અને મેટાના નામે એક નોટ લખી છે.

Trending Akanksha Chamola Takes Shocking Decision Amid Divorce Rumours After Lockup 2

આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘તેઓ યુઝરનેમ (username) બદલવા માટે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે. વેરિફિકેશન સાથે જોડાયેલા પ્રતિબંધોના કારણે, ઘણા પ્રયાસો છતાં યુઝરનેમ બદલવામાં અસમર્થ રહ્યા છીએ. જો તમારી ટીમ આ સમસ્યાની સમીક્ષા કરી શકે અને આના સંભવિત ઉકેલ પર સલાહ આપી શકે, તો અમે તેની પ્રશંસા કરીશું.’

આકાંક્ષા ચમોલાએ આ પોસ્ટમાં મેટા, મેટા ઇન્ડિયા અને ઇન્સ્ટાગ્રામને ટેગ કર્યા છે. આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે, આકાંક્ષા પોતાનું નામ બદલવાના ઘણા પ્રયાસો કરી ચૂકી છે અને તે ટૂંક સમયમાં પોતાના નામ આગળથી ગૌરવ ખન્નાની સરનેમ હટાવવા માગે છે.

આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્ના થયા હતા ‘Troll’

જણાવી દઈએ કે, લોકઅપ 2 માં જેવી આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્નાથી છૂટાછેડા લેવાનો ખુલાસો કર્યો હતો, ત્યારે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવવા લાગ્યો કે, તેણે આ બધું ફક્ત ગેમ માટે કર્યું છે. ઘણા કલાકારોએ આકાંક્ષા અને ગૌરવના છૂટાછેડાના સમાચારને ફેક પણ ગણાવ્યા હતા.

આ પછી આકાંક્ષાએ ખુલાસો કર્યો હતો કે, તે બાયસેક્સ્યુઅલ (bisexual) છે. આકાંક્ષાના આ ખુલાસાએ દરેકને હેરાન કરી દીધા હતા. ગૌરવે પણ છૂટાછેડા પર રિએક્શન આપતા કહ્યું હતું કે, તે આકાંક્ષાને હંમેશા સપોર્ટ કરશે અને તેને હંમેશા પ્રેમ કરતો રહેશે. જો કે, બંને પોતાના આ વિવાદના કારણે ખૂબ ટ્રોલ થયા હતા.

અભિનેત્રી 16 વર્ષ પછી બની ટ્રાન્સજેન્ડર મેન, સર્જરી પછી બદલાયો લુક, જુઓ ફોટો

Follow Us
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">