‘શોલે’ અને ‘ઝંઝીર’ પણ ન અપાવી શકી તે સ્થાન ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ થી બિગબી ને મળ્યું

|

Nov 28, 2018 | 5:09 AM

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના કરિયરના 50 વર્ષમાં શોલે,કુલી, ઝંઝીર જેવી અનેક શાનદાર ફિલ્મો આપી છે પણ એકપણ ફિલ્મે બોક્સ ઓફિસ પર એટલું કલેક્શન નથી કર્યું જેટલું ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મે કર્યું છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અમિતાભ બચ્ચનના કરિયરની પેહલી એવી ફિલ્મ છે જેણે ₹100 કરોડનો આંકડો પાર કર્યો છે. Web Stories View more Home Loan […]

શોલે અને ઝંઝીર પણ ન અપાવી શકી તે સ્થાન ઠગ્સ ઓફ હિન્દુસ્તાન થી બિગબી ને મળ્યું
Amitabh Bachchan Thugs Of Hindostan

Follow us on

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના કરિયરના 50 વર્ષમાં શોલે,કુલી, ઝંઝીર જેવી અનેક શાનદાર ફિલ્મો આપી છે પણ એકપણ ફિલ્મે બોક્સ ઓફિસ પર એટલું કલેક્શન નથી કર્યું જેટલું ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મે કર્યું છે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અમિતાભ બચ્ચનના કરિયરની પેહલી એવી ફિલ્મ છે જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ વીતી ચુક્યા છે અને 129 કરોડની કમાણી કરી ચુકી છે

Published On - 7:51 am, Wed, 14 November 18

Next Article