‘ભાભી જી ઘર પર હૈં’ ના વિભૂતિ નારાયણની આ છે રીઅલ લાઇફ પત્ની, જોઇને ‘ગોરી મેમ’ ને ભૂલી જશો

|

Jun 04, 2021 | 4:54 PM

વિભૂતિ નારાયણ મિશ્રાએ ખરેખર તેમના જીવનના 56 વર્ષ જોયા છે. તે પડદા પર ઘણા જુવાન દેખાય છે. જાણો આ લોકપ્રિય અભિનેતાના જીવન વિશે.

ભાભી જી ઘર પર હૈં ના વિભૂતિ નારાયણની આ છે રીઅલ લાઇફ પત્ની, જોઇને ગોરી મેમ ને ભૂલી જશો
ભાભીજી ઘર પર હૈના વિભૂતિ નારાયણ

Follow us on

ટેલીવીઝન શો ‘ભાભીજી ઘર પર હૈ’ શુબ લોકપ્રિય શો છે. તેના અલગ અલગ પાત્રો આ શો થકી લોકોનું ખુબ મનોરંજન કરે છે. આ શોમાં વુભુતી જીનું પાત્ર ભજવનાર આસિફ શેખ પણ એક ઉમદા કલાકાર છે. તે યસ બોસ સિરિયલ થકી પણ લોકોનું મનોરંજન કરતા રહ્યા છે. વગર કોઈ બ્રેક આસિફ છેલ્લા 36 વર્ષથી અભિનયની ફિલ્ડમાં એક્ટીવ છે. આ શોમાં તેમની પત્નીનું પાત્ર પણ એટલું જ ફેમસ છે. જી હા ગોરી મેમનું પાત્ર અત્યારે હાલમાં નેહા પેંડસે ભજવી રહી છે.

ગોરી મેમનું પાત્ર પહેલા સુમયા ટંડન ભજવતી હતી. આ ગોરી મેમ પર ગલી મહોલ્લાના બધામરે છે, ત્યારે વિભૂતિના દિલના તાર અંગુરી ભાભીને જોઇને ઝનઝણી ઉઠે છે. વિભૂતિ એટલે કે આસિફ એટલા ફીટ છે કે તેમનીની ઉંમર તમને માન્યામાં નહીં આવે. જી હા તમને જાણીને આશ્ચર્ય થશે કે આસિફની દીકરી પણ 25 વર્ષની છે. અને 22 વર્ષનો દીકરો પણ છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વિભૂતિ નારાયણ મિશ્રાએ ખરેખર તેમના જીવનના 56 વર્ષ જોયા છે. તે પડદા પર ઘણા જુવાન દેખાય છે. આસિફે એક ઇન્ટરવ્યુમાં તેની ફિટનેસનું રહસ્ય જણાવ્યું હતું કે તે ડાયેટ રૂટીનનું પાલન કરે છે. સ્ક્રીન પર ચરબીયુક્ત અથવા જાડું શરીર ના દેખાય તે માટે તેઓ ડાયેટ ફોલોવ કરે છે.

 

 

વાતચીતમાં તેણે કહ્યું હતું કે તે ફિલ્મમાં કામ કરે છે કે ટીવી પર કંઈ ફરક નથી પડતો. તેનું પાત્ર શું છે? તેઓ કેટલા ખુશ છે? આ વધુ મહત્વનું છે. આસિફને કોમેડી કરવાનું પસંદ છે. તે નેચરલ કોમેડીમાં માને છે. આસિફે ખુલાસો કર્યો હતો કે તેને બિગ બોસ માટે સૌથી વધુ ઓફર મળી હતી. પરંતુ તે સમયે તે બિગ બોસ શો જરા પણ કરવા માંગતો ન હતો. તે ટીવીનો ‘વિભૂ’ બનીને ખૂબ જ ખુશ છે.

વાસ્તવિક જીવનમાં પણ વિભુતિની પત્ની ખૂબ જ સુંદર છે. આસિફની પત્નીનું નામ ઝેબા જેબા છે. આસિફ અને જેબા શેખના લગ્નને 26 વર્ષ થયા છે. તેમને 2 બાળકો છે, જેબા શેખ ગૃહિણી છે. બંને બાળકોની વાત કરીએ તો બાળકો અભિનયની દુનિયામાં પોતાની કારકીર્દિ બનાવવા માંગતા નથી.

Next Article