AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના બાગાએ 65 લાખની કાર ખરીદી, જુઓ વીડિયો

TMKOC Bagha New Car: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાગા ફેમસ અભિનેતા તન્મય વેકરિયાએ એક નવી કાર ખરીદી છે. તેની કાર ખુબ મોંઘી છે. કારની સાથે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

TMKOC : તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના બાગાએ 65 લાખની કાર ખરીદી, જુઓ વીડિયો
| Updated on: Aug 14, 2026 | 8:17 AM
Share

સિટકોમ ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બાગાનું પાત્ર નિભાવનાર અભિનેતા તન્મય વેકરિયા સોશિયલ મીડિય પર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે પોતાના શોને લઈ ને નહી પરંતુ એક નવી કાર ખરીદવાને લઈ ચર્ચામાં આવ્યો છે. તન્મયે હાલમાં એક નવી ગાડી ખરીદી છે. જેની કિંમત લાખો રુપિયામાં છે. નવી કારની સાથે તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

તારક મહેતાના શોના બાગાએ બીએમડબલ્યુ કાર ખરીદી છે. જેની કિંમત 65 લાખ રુપિયા બતાવવામાં આવી રહી છે.તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પરિવારની સાથે જોવા મળી રહ્યો છે. તેનો કાર સાથે વીડિયો સામે આવતા જ ચાહકો તેને શુભકામના પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના શો ખુબ મહત્વનો છે. વર્ષોથી તન્મય વેકરિયાનું આ પાત્ર દ્વારા લોકોનું દિલ જીતી રહ્યો છે.

15 વર્ષોથી નિભાવી રહ્યો છે બાગાનું પાત્ર

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008માં શરુ થયો હતો. તે સમયે બાગાનું પાત્ર શોમાં ન હતુ. તન્મય પણ શોમાં પર્મનેન્ટ અભિનેતા તરીકે સામેલ ન હતો. આ વચ્ચે તે કેમિયો રોલમાં આવતા છવાયો હતો. વર્ષ 2011માં મેકર્સે બાગાનું પાત્ર રજુ કર્યું અને તન્મયને સ્ટારકાસ્ટમાં સામેલ કર્યો હતો. તે છેલ્લા 15 વર્ષોથી સતત આ શો સાથે જોડાયેલો રહ્યો છે. લોકો તેને બાગાના પાત્રમાં ખુબ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

28 જુલાઈ 2026ના તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને શરુ થયાને 18 વર્ષ પુરા થયા છે. આ તકે મેકર્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું છે. તન્મય પણ આ ઈવેન્ટમાં સામેલ હતો. આ દરમિયાન તેમણે તમામ ચાહકોને આટલા પ્રેમ માટે આભાર માન્યો હતો.

તન્મય વેકરિયાની ફીસ

તન્મય વેકરિયા ટીવીની સાથે સાથે થિયેટરની દુનિયામાં પણ જાણીતો ચેહરો બની ગયો છે.બાગાના પાત્ર સાથે જોડાતા પહેલા તન્મયે અનેક વર્ષો સુધી થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતુ. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ તેને ઘરે ઘરે ફેમસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ શોના દરેક એપિસોડ માટે તે 22-24 હજાર રુપિયાનો ચાર્જ કરતો હતો.

રિલ લાઈફમાં કુંવારો, રિયલ લાઈફમાં 2 બાળકોનો પિતા છે તારક મહેતાનો બાઘા, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
g clip-path="url(#clip0_868_265)">