AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સલમાન ખાનના બિગ બોસ 20ની જાહેરાત, નિર્માતાઓએ ફર્સ્ટ લુક શેર કર્યો, જુઓ Video

Bigg Boss 20 Announcement : સલમાન ખાનનો અપકમિંગ રિયાલિટી શો બિગ બોસ 20ની જાહેરાત કરવામાં આવી છે. મેકર્સે શોનો પહેલા લુક રિલીઝ કર્યો છે. શોના પહેલા લુકને જોતો જ ચાહકો ખુશ થયા છે.

Breaking News :  સલમાન ખાનના બિગ બોસ 20ની જાહેરાત, નિર્માતાઓએ ફર્સ્ટ લુક શેર કર્યો, જુઓ Video
| Updated on: Jul 22, 2026 | 9:51 AM
Share

ટીવીના ફેમસ રિયાલિટી શો બિગ બોસ 20ના ચાહકો આતુરતાથી આ શોની રાહ જોઈ રહ્યા છે. ચાહકો રિયાલિટી શોના પ્રીમિયર માટે ઉત્સુક છે. તો મેકર્સે ચાહકોની ઉત્સાહમાં વધારો કર્યો છે. મેકર્સે બિગ બોસ 20ની જાહેરાત કરી છે. શોના લોગોને મેકર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારબાદ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. હજુ સુધી શોની રિલિઝ ડેટ જાહેર થઈ નથી. તો ચાલો જાણીએ આ શોમાં ક્યા ક્યા સ્પર્ધકો આવશે.

બિગ બોસ 20નો પહેલો લુક રિલીઝ

મેકર્સે જિયોહોટસ્ટાર પરના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શોનો ફર્સ્ટ લુક જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર બિગ બોસ 20ની જાહેરાતનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના કેપ્શનમાં મેકર્સે લખ્યું 2 દશક પછી હજુ પણ સૌથી વધારે ધ્યાન આકર્ષિત કરનાર શો બિગ બોસ 20 જલ્દી આવી રહ્યો છે. જિયોહોટસ્ટાર અને કલર્સ પર.

View this post on Instagram

કોણ કોણ ભાગ લેશે?

બિગ બોસ 20 ટુંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે. સ્પર્ધકોના નામ પણ સામે આવી ગયા છે. આ શોમાં સામેલ થવા માટે અનેક સેલિબ્રિટીના નામ સામે આવી રહ્યા છે. જેમાં જન્નત જુબેર, નિયા શર્મા, કરણ પટેલ, અરબાઝ પટેલ, અર્જુન બિજલાની,સેન્ટી શર્મા, રિદ્ધિમા ગુપ્તા,રુરુ ઠાકુર,મિસ્ટર ફેઝુ અને ભવ્યા સિંહ જેવા સ્ટાર સામેલ છે. પરંતુ હજુ સુધી આ સ્ટારે ઓફિશિયલ નિવેદન જાહેર કર્યું નથી તેમજ ના મેકર્સે આ સ્ટારનું નામ રિવિલ કર્યું છે.

સલમાન ખાન કરશે હોસ્ટ

તમને જણાવી દઈએ કે, દર વખતની જેમ આ વખતે પણ બિગ બોસ 20 સલમાન ખાન હોસ્ટ કરશે. ચાહકો ફરી એક વખત સલમાન ખાનના સ્પર્ધકોના ક્લાસ લેતો જોવા મળશે. પરંતુ હજુ સુધી શોની પ્રીમિયર ડેટ સામે આવી નથી. પરંતુ રિપોર્ટ મુજબ આ શો સપ્ટેમ્બર 2026માં ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી શકે છે. ટુંક સમયમાં શોની રિલીઝ ડેટ પણ રિવીલ કરવામાં આવશે.

Bigg Boss: પહેલી વખત આ શો એક સાથે 6 ભાષાઓમાં જોવા મળશે, સલમાન ખાનથી લઈ સૌરવ ગાંગુલી સહિત આ સ્ટાર હોસ્ટ કરશે અહી ક્લિક કરો

Follow Us
રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર
રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
g clip-path="url(#clip0_868_265)">