AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મફત ટ્રાયલ મોંઘી સાબિત થઈ! અર્ચના પૂરણ સિંહના પુત્રના કાર્ડમાંથી 87,000 કપાઈ ગયા

અર્ચના પુરન સિંહનો દીકરો આયુષ્માન સેઠી ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યો છે. 7 દિવસના ફ્રી ટ્રાયલને એક્સેપ્ટ કર્યા બાદ તેના ક્રેડિટ કાર્ડમાંથી 87 હજાર રુપિયા કટ થયાનો ખુલાસો ફેમિલી બ્લોગમાં થયો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચર્ચામાં શરુ થઈ છે.

Breaking News  :  મફત ટ્રાયલ મોંઘી સાબિત થઈ! અર્ચના પૂરણ સિંહના પુત્રના કાર્ડમાંથી 87,000 કપાઈ ગયા
| Updated on: Apr 26, 2026 | 2:51 PM
Share

ઓનલાઈન ફ્રી ટ્રાયલ અને સબ્લસક્રિપ્શન દરમિયાન નાની લાપરવાહી પણ ભારે પડી શકે છે. આવું કાંઈ અભિનેત્રી અર્ચના પુરન સિંહના દીકરા આયુષ્માન સેઠી સાથે થયું છે. જે હાલમાં ઓનલાઈન ઠગનો શિકાર બન્યો છે. એક નોર્મલ ફ્રી ટ્રાયલ સમજી તેમણે જે સર્વિસને એક્ટિવ કરી હતી. તેના દ્વારા તેના ક્રેડિટ કાર્ડમાંથી એક જ ઝટકે હજારો રુપિયા કટ થયા હતા. આ ઘટનાએ માત્ર પરિવારને ચોંકાવ્યો નથી પરંતુ સોશિયલ મીડિયા પર આને લઈ ચર્ચાઓ પણ તેજ થઈછે.

87 હજાર રુપિયા ડેબિટ

અર્ચના પુરન સિંહના પરિવારના બ્લોગ તમામ લોકો ખુબ પસંદ કરે છે. હાલમાં તેનો મોટો દીકરો આર્યમન સેઠીએ પોતાનો બ્લોગ અપલોડ કર્યો હતો. આ બ્લોગમાં પહેલા તે નોર્મલ ફેમિલી ટાઈમની વસ્તુઓ જોઈ પરંતુ ત્યારબાદ આયુષ્માન ખુબ ડરી ગયો. જ્યારે અર્ચનાએ તેને આ વિશે પુછ્યું તો તેમણે કહ્યું કે, તેના ક્રેડિટ કાર્ડમાંથી અચાનક 87 હજાર રુપિયા ડેબિટ થયા છે. પહેલા તો તેમણે કસ્ટમર કેર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આયુષ્માને જણાવ્યું કે, તેને 7 દિવસ સુધી ફ્રી ટ્રાયલના નામે એક સર્વિસને એક્સેપ્ટ કરી હતી.

પરમિશનના પૈસા કટ થયા

આયુષ્માન સેઠીની સાથે ફ્રોડ થયો છે. તેનો ખુલાસો તેના મોટા ભાઈ આર્યમન સેઠીએ પોતાના બ્લોગમાં કર્યો છે. આયુષ્માને જણાવ્યું કે, સર્વિસ એક્ટિવ થવામાં થોડા સમય પછી આખા વર્ષની ફી એક સાથે કટ થઈ જાય છે. આ અચાનક થયેલા ટ્રાન્જેક્શનથી આયુષ્માન પરેશાન થયો હતો. તેમજ તેનો પરિવાર પણ હેરાન રહી ગયો હતો. વીડિયોમાં આયુષ્માને જણાવ્યું કે, પહેલા 0 ડોલરનું ટ્રાયલ ટ્રાન્જેક્શન દેખાયું હતુ. જેને તેમણે પરમિશન આપી હતી. ત્યારબાદ કોઈ પણ પરમિશન વગર તેના કાર્ડમાંથી મોટી રકમ કપાય ગઈ હતી.

ફ્રૉડનું રેગ્યુલર કસ્ટમર

આ જોઈ તેને અર્ચનાને તરત બેંક અને કાર્ડ કંપની સાથે કોન્ટેક કરવાની સલાહ આપી હતી. શુરઆતમાં વાતાવરણ ટેશન ભરેલું હતુ પરંતુ ત્યારબાદ ફેમિલીની મજાક-મસ્તીઓએ આને નોર્મલ કરીહતી. રસપ્રદ વાત એ છે કે, પહેલી વખત નથી. જ્યારે આયુષ્મા આવી ઠગાઈનો શિકાર થયો હોય. તેના ભાઈએ યાદ અપાવી કે, પહેલા પણ તેના અકાઉન્ટમાંથી 80 હજાર રુપિયા કટ થયા હતા. આ કારણે પરિવારે તેને મજાકમાં કહ્યું કે, આવા ફ્રોડનો રેગ્યુલર કસ્ટમર થઈ ગયો છે.

અડધી રાત્રે કર્યા લગ્ન, 4 વર્ષ સુધી લગ્નની વાત છુપાવીને રાખી, અર્ચના પુરનનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">