કોરોનાના વાયરસના વધતા જતા મામલે Sonu Soodએ ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું અભિનેતાએ?

|

Apr 08, 2021 | 3:52 PM

દેશની મોટી મોટી હસ્તીઓ કોરોના રસી લગાવીને લોકોને રસી લેવા પ્રેરણા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સરકારે વેક્સિનેશન અમુક ચોક્કસ ઉમરના લોકોને જ આપવા નિર્દેશ કર્યા છે.

કોરોનાના વાયરસના વધતા જતા મામલે Sonu Soodએ ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું અભિનેતાએ?
Sonu Sood

Follow us on

કોરોનાની બીજી લહેર ફરીથી દેશ અને દુનિયામાં કહેર મચાવી રહી છે. ત્યારે કોરોના સામે લડત આપવા માટે અત્યારે એક માત્ર ઉપાય વેક્સિન છે, જેનો ઉપયોગ દુનિયાના લગભગ દેશો કરી રહ્યા છે. દેશની મોટી મોટી હસ્તીઓ કોરોના રસી લગાવીને લોકોને રસી લેવા પ્રેરણા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સરકારે વેક્સિનેશન અમુક ચોક્કસ ઉમરના લોકોને આપવા જ નિર્દેશ કર્યા છે.

એવામાં હાલમાં દરેક ઉમરના લોકો વેક્સિન લેવા માટેની માંગ કરી રહ્યા છે. અનભિનેતા સોનુ સુદે (Sonu Sood) પણ વર્ષ અને તેથી વધુ ઉમરના લોકોને વેક્સિન આપવા માટેની સ્વાસ્થય મંત્રાલયને ભલામણ કરી છે. સાથે સાથે તેવી પણ ટકોર કરી કે હાલમાં સૌથી વધુ 25 વર્ષથી વધુ ઉમરના યુવાનો સંક્રમિત થાય છે. જેથી કરીને તેને પણ વેક્સિનના ડોઝ આપવા જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વાત અભિનેતા સોનુ સુદે તેના એક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કરી હતી. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા કલાકારો માઠી સોનુ સુદ એક છે. સોનુ સુદે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પીઆર લખ્યું છે કે ‘હું સ્વાસ્થય મંત્રાલયને આગ્રહ કરું છું કે 25 અને તેથી વધુ ઉમરના યુવાનોને કોરોના વેક્સિનનો ડોઝ આપવા પર વિચાર કરવામાં આવે. સંક્રમણ વધવાની સાથે બાળકો પણ હવે સંકરમાનનો ભોગ બની રહ્યા છે. જેને લઈને 25 વર્ષ અને તેથી વધુ ઉમરના લોકોને વેક્સિન દેવામાં આવે. મારી જાણમાં આવેલા કેસોમાં સૌથી વધુ યુવાનો છે’

એરલાઈન્સ કંપનીએ આપ્યું હતું  અભિનેતા સોનુ સુદને ટ્રિબ્યૂટ

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે (Sonu Sood) લોકડાઉન દરમિયાન ગરીબોની ખૂબ મદદ કરી હતી. ઘણા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા હતા. આ દરિયાદિલીને સલામ કરતા સ્પાઈસજેટ (Spicejet) એરલાઈન્સે ખાસ રીતે અભિનેતા સોનુ સૂદને ટ્રિબ્યૂટ આપ્યું છે. સ્પાઈસજેટ એરલાઈન્સે સોનુ સુદને સેલ્યૂટ કરતા પોતાની કંપનીના સ્પાઈસજેટ બોઈંગ 737 પર તેમની એક મોટી તસ્વીર લગાવી હતી.

Next Article