AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WAVES 2025: ChatGPT દ્વારા રસોયાએ લખી આપી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ, શેખર કપૂરે કર્યો ખુલાસો

મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) માં, બોલીવુડના પીઢ ફિલ્મ નિર્માતા શેખર કપૂરે TV9 ના CEO અને MD બરુણ દાસ સાથે "Storytelling in the age of AI" વિષય પર વાત કરી.

WAVES 2025: ChatGPT દ્વારા રસોયાએ લખી આપી 'મિસ્ટર ઇન્ડિયા 2' ની સ્ક્રિપ્ટ, શેખર કપૂરે કર્યો ખુલાસો
WAVES 2025
| Updated on: May 01, 2025 | 5:59 PM
Share

વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 મેના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન, આમિર ખાન, અનિલ કપૂર, રજનીકાંત, રણબીર કપૂર સહિત દક્ષિણથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા શેખર કપૂરે હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે TV9 ના CEO અને MD બરુણ દાસ સાથે “Storytelling in the age of AI” વિષય પર ચર્ચા કરી.

AI ની અસર વિશે વાત કરતા શેખર કપૂરે કહ્યું, “સાચું કહું તો, AI કોઈ રાક્ષસ નથી, આપણે તેને એક રાક્ષસ બનાવી દીધું છે. જે કામ આપણે 5 મહિનામાં કરી શકીએ છીએ, તે AI 5 મિનિટમાં કરી શકે છે. હું હંમેશા ChatGPT સાથે વાત કરું છું અને તે મારી સાથે વાત કરે છે. AI અનિશ્ચિત હોઈ શકે નહીં, કારણ કે તે ડેટા દ્વારા સંચાલિત છે, જ્યારે આપણે મનુષ્યો એવા નથી.”

Waves Shekhar Kapur Pic

આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે ઘણા લોકો તેમની પાસે ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા. પણ તેના કુકએ સારી સ્ક્રિપ્ટ લખી હતી. જ્યારે તેણે તેના કુકને પૂછ્યું કે તે કેવી રીતે બનાવે છે, ત્યારે તેણે કહ્યું કે તેણે ChatGPTનો ઉપયોગ કરીને સ્ક્રિપ્ટ લખી છે.

WAVE સમિટ કેટલો સમય ચાલશે?

આ સમિટ ચાર દિવસ સુધી ચાલશે. આ કાર્યક્રમ 4 મેના રોજ સમાપ્ત થશે. આ ચાર દિવસ દરમિયાન, ઘણા અન્ય મોટા ફિલ્મ સ્ટાર્સ વિવિધ વિષયો પર વાત કરતા જોવા મળશે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">