બોલિવુડના બાદશાહ કિંગખાન બન્યા રાઇટર! આ વેબસિરીઝ માટે લખશે સ્ક્રીપ્ટ

|

Aug 28, 2019 | 4:06 AM

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન નેટફિલક્સની આવનારી પોલિટિકલ થ્રિલર માટે લેખકોની ટીમમાં સામેલ થયા છે. એક્ટિંગમાં માહેર શાહરુખ ખાન નેટફિલકસની સિરીઝ “બોર્ડ ઓફ બ્લડ” (Bard of Blood) ના પ્રમોશન વીડિયોમાં જોવા મળ્યા હતા. “બોર્ડ ઓફ બ્લડ”નું પ્રોડકશન શાહરૂખ ખાનની પ્રોડકશન કંપની રેડ ચીલીઝ એન્ટરટેઇમેન્ટ કરી રહી છે. આ સિરીઝને લઇ ખબર મળી છે કે શાહરૂખ ખાને […]

બોલિવુડના બાદશાહ કિંગખાન બન્યા રાઇટર! આ વેબસિરીઝ માટે લખશે સ્ક્રીપ્ટ

Follow us on

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન નેટફિલક્સની આવનારી પોલિટિકલ થ્રિલર માટે લેખકોની ટીમમાં સામેલ થયા છે. એક્ટિંગમાં માહેર શાહરુખ ખાન નેટફિલકસની સિરીઝ “બોર્ડ ઓફ બ્લડ” (Bard of Blood) ના પ્રમોશન વીડિયોમાં જોવા મળ્યા હતા.

“બોર્ડ ઓફ બ્લડ”નું પ્રોડકશન શાહરૂખ ખાનની પ્રોડકશન કંપની રેડ ચીલીઝ એન્ટરટેઇમેન્ટ કરી રહી છે. આ સિરીઝને લઇ ખબર મળી છે કે શાહરૂખ ખાને નેટફ્લિકસની આવનારી પોલિટિકલ થ્રિલર માટે સ્કિપ્ટ લખવાનું કામ શરૂ કરી દીધું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક અહેવાલ મુજબ, આ દિવસોમાં કિંગખાન એક્ટિંગથી બ્રેક લઇ ફિલ્મ મેકિંગના અન્ય ક્રિએટીવ વસ્તુઓમાં નવો પ્રયાસ કરી રહ્યા છે. શાહરૂખ ખાનની સિરીઝ “બોર્ડ ઓફ બ્લડ” 27 સપ્ટેમ્બરે નેટફ્લિકસ પર સ્ટ્રીમ થશે.

 

“બોર્ડ ઓફ બ્લડ”નું પ્રથમ આધિકારિક ટ્રેલર બલુચિસ્તાનમાં શરૂ થશે. જ્યાં ભારતીય જાસૂસોને પકડવામાં આવ્યા છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ઇમરાન હાશ્મી, ઇશા અને વીરને આ બચાવ અભિયાન માટે બલૂચિસ્તાન જવા પીએમઓ તરફથી આદેશ મળ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article