શાહરૂખ ખાન ટૂંક સમયમાં તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કરશે

અભિનેતાએ તેના ઇન્સ્ટા પર આ માહિતી આપી હતી

શાહરૂખે OTT પ્લેટફોર્મ 'SRK+' લોન્ચ કરવાની જાહેરાત કરી

સલમાને ટ્વિટર પર શાહરૂખને ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે

કિંગ ખાન 'પઠાણ'માં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે

શાહરૂખે 'પઠાણ'નો ફર્સ્ટ લુક પણ શેર કર્યો