Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zinda Banda Song : શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું લેટેસ્ટ Song ઝિંદા બંદાના જુઓ Lyrics અને Video

શાહરૂખ ખાનની અપકમીંગ ફિલ્મ જિંદા બંદા ગીત રિલીઝ થયું છે "ઝિંદા બંદા" એ ફિલ્મ "જવાન" નું એકદમ નવું હિન્દી ગીત છે અહીં તમે તેના લિરિક્સ અને વીડિયો જોઈ શકો છો.

Zinda Banda Song : શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું લેટેસ્ટ Song ઝિંદા બંદાના જુઓ Lyrics અને Video
Zinda Banda song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 4:03 PM

શાહરૂખ ખાનની અપકમીંગ ફિલ્મ જવાનનું “ઝિંદા બંદા” ગીત રિલીઝ થયું છે “ઝિંદા બંદા” એ ફિલ્મ “જવાન” નું એકદમ નવું હિન્દી ગીત છે, જેમાં શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણ છે. અનિરુદ્ધ રવિચંદરે આ નવીનતમ હિન્દી ગીત ગાયું છે, જ્યારે જિંદા બંદા ગીતના લિરિક્સ ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે, સંગીત પણ અનિરુદ્ધ રવિચંદર દ્વારા બનાવવામાં આવ્યું છે, અને આ તદ્દન નવો મ્યુઝિક વિડિયો આજે યુટ્યુબ પર અપલોડ થયો છે.

(Video Credit- T-Series)

આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો

Zinda Banda Song Lyrics:

દિલ નાચદા રે… દિલ નાચદા ખુલકે થીરકને સે બચના

દેખ!

હિમ્મત સે નાચો થીરક થીરક યારોં ધરતી હિલ્લા દો થીરક થીરક રે માટી કા બન્દા જાયે અંબર ઝુકા દો થીરક થીરક રે

લડક મડક બંદા હો ખડક ગલત બંદા હો ફિકર ફિકર ઝિંદા હો બંદા હો ઝિંદા હો

કબાડ તોડક બંદા હો ફલક તલાક બંદા હો સબર શુકર ઝિંદા હો બંદા હો ઝિંદા હો

તડપન રંગારે, ધડકન અંગારે તન-મન ગંગારે ઝિંદા બંદા હો અરે તન-મન ગંગારે ઝિંદા બંદા હો

ઝટપટ ઝૂમર ઘૂમર ઝાંઝર બાજે રે બેરા ચલે ધુઆન ચલે

જો ના સોચે જો ના નાચે અબ ના રૂકના ચલને દે

ઝટપટ ઝૂમર ઘૂમર ઝાંઝર બાજે રે

કોય હમારે જૈસા કહાં હમ ના જહાં સે, હમસે જહાં જીને જશન મેં આહત ચલે અપને હુનર મેં ચાહત ચલે

થીરક થીરક થકના ક્યોં તુનક તુનાક તકના ક્યોં જીઝક જીઝક જખ્ના ક્યોં બંદા હો ઝિંદા હો

તડક ભડક બંદા હો ફલક તલાક બંદા હો ફિકર ફિકર ઝિંદા હો બંદા હો ઝિંદા હો

ચીના જાને જો દિલ કી માને જો કર દે થાને જો ઝિંદા બંદા હો અરે કર દે થાને જો ઝિંદા બંદા હો

અરે!

ઝટપટ ઝૂમર ઘૂમર ઝાંઝર બાજે રે બેરા ચલે ધુઆન ચલે

જો ના સોચે જો ના નાચે અબ ના રૂકના ચલને દે

g clip-path="url(#clip0_868_265)">