જાણો અભિનેત્રી દીપિકા પાદુકોણ કેમ કિંગખાન પર થઇ ગુસ્સે !

|

Oct 02, 2019 | 1:34 PM

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સારા મિત્રો છે. કદાચ એટલે જ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર કિંગખાન પર ગુસ્સે થઇ છે. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર તમે પણ ઘરે […]

જાણો અભિનેત્રી દીપિકા પાદુકોણ કેમ કિંગખાન પર થઇ ગુસ્સે !

Follow us on

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સારા મિત્રો છે. કદાચ એટલે જ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર કિંગખાન પર ગુસ્સે થઇ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શાહરૂખ ખાને તેના ટ્વિટર એકાઉન્ટ પર તેમનો એક ફોટો શેર કરી લખ્યું કે, તેમણે તેમની લાયબ્રેરીની સફાઇ કરી છે. કિંગખાનના આ ટ્વિટને દીપિકાએ રીટ્વીટ કરી લખ્યું કે, “हल्लो, आप तो मुजे कोल करनेवाले थे” દીપિકાનું આ ટ્વિટ આજકાલ ચર્ચામાં છે. હવે શાહરૂખ ખાન કેમ ફોન કરવાનું ભૂલી ગયા એ તો તે જ જાણે.

શાહરૂખ ખાને તેમનો એક ફોટો શેર કર્યો છે, તેમાં તેમનો લૂક એકદમ અલગ જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article