જુઓ બચ્ચન પરિવારે કેવી રીતે કર્યું ક્રિસમસ સેલિબ્રેશન, સોશિયલ મીડિયામાં છવાઈ તસ્વીરો

|

Jan 15, 2021 | 2:44 PM

આજે ક્રિસમસનો તહેવાર છે જેની ચમક બોલીવૂડની મોટી મોટી હસ્તીઓના ઘરે જોવા મળી રહી છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને એમના પરિવારે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતું. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં અમિતાભ બચ્ચન, જયા, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્ય, નવ્યા નવેલી, શ્વેતા, અને અગસ્ત્ય નંદા જોવા મળ્યા. ક્રિસમસ પાર્ટીની તસ્વીરો શ્વેતા નંદાની […]

જુઓ બચ્ચન પરિવારે કેવી રીતે કર્યું ક્રિસમસ સેલિબ્રેશન, સોશિયલ મીડિયામાં છવાઈ તસ્વીરો

Follow us on

આજે ક્રિસમસનો તહેવાર છે જેની ચમક બોલીવૂડની મોટી મોટી હસ્તીઓના ઘરે જોવા મળી રહી છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને એમના પરિવારે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતું. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં અમિતાભ બચ્ચન, જયા, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્ય, નવ્યા નવેલી, શ્વેતા, અને અગસ્ત્ય નંદા જોવા મળ્યા. ક્રિસમસ પાર્ટીની તસ્વીરો શ્વેતા નંદાની દીકરી નવ્યા નંદાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કાર્ય હતા.
  

૧. અમિતાભ બચ્ચન, જયા, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્ય, નવ્યા નવેલી, શ્વેતા, અને અગસ્ત્ય નંદાએ મળીને ક્રિસમસ સેલિબ્રેશન કર્યું.

૨. નવ્યા નંદાએ દાદી જયા બચ્ચન સાથે ક્રિસમસ સેલિબ્રેશનની પળો સોશિયલ મીડિયા પર શેર કરી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો



૩. બચ્ચન પરિવારે સુંદર ક્રિસમસ ટ્રી પણ સજાવ્યું હતું જે નવ્યાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોવા મળ્યું.



૪. નવ્યા નંદા અને અગસ્ત્ય નંદા ફેમીલી પાર્ટીમાં આનંદિત જોવા મળ્યા.
 
નિત્ય નંદા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અવારનવાર બચ્ચન પરિવારના ફોટોઝ અપલોડ કરતી રહે છે.

Published On - 12:47 pm, Fri, 25 December 20

Next Article