જે કામ સલમાન, શાહરુખ, અમિતાભ જેવા દિગ્ગજોએ ફિલ્મ હિટ થયા બાદ ક્યારેય ન કર્યું, તે કામ સારા અલી ખાને સિંબાની સફળતા બાદ કરીને દિલ જીતી લીધું, જુઓ Video

|

Dec 31, 2018 | 1:56 PM

સારા અલી ખાન અને રણવીર સિંહની ફિલ્મ સિંબા થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. લોકોને આ ફિલ્મ બહુ ગમી રહી છે. રિલીઝ બાદ સિંબાએ બીજા દિવસે જ 25 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. સિંબા ફિલ્મમાં સારા અલી ખાને કરેલા અભિનયના ચોતરફ વખાણ થઈ રહ્યા છે, ત્યારે સારા અલી ખાન પોતે પણ પોતાની આ સફળતાથી ખૂબ જ […]

જે કામ સલમાન, શાહરુખ, અમિતાભ જેવા દિગ્ગજોએ ફિલ્મ હિટ થયા બાદ ક્યારેય ન કર્યું, તે કામ સારા અલી ખાને સિંબાની સફળતા બાદ કરીને દિલ જીતી લીધું, જુઓ Video

Follow us on

સારા અલી ખાન અને રણવીર સિંહની ફિલ્મ સિંબા થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. લોકોને આ ફિલ્મ બહુ ગમી રહી છે. રિલીઝ બાદ સિંબાએ બીજા દિવસે જ 25 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.


સિંબા ફિલ્મમાં સારા અલી ખાને કરેલા અભિનયના ચોતરફ વખાણ થઈ રહ્યા છે, ત્યારે સારા અલી ખાન પોતે પણ પોતાની આ સફળતાથી ખૂબ જ ખુશખુશાલ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સારાની ખુશીનો પાર નથી અને તેની આ ખુશીને વ્યક્ત કરતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સફળતાથી ઉત્સાહિત સારા અલી ખાનને આ વીડિયોમાં લોકોને નવા વર્ષની મિઠાઇઓ વહેંચતા જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સારા અલી ખાને હાથોમાં એક બૅગ ઉપાડી છે. આ બૅગ મિઠાઇઓથી ભરેલો છે અને સારા આ મિઠાઇઓ લોકો વચ્ચે વહેંચી રહ છે.

મહત્વની વાત એ છે કે સારા અલી ખાન આ દરમિયાન ખૂબ જ સાધારણ લુકમાં નજરે ચડી. સારાના આ અંદાઝના લોકો દીવાન થઈ ગયાં છે. લોકોને સારાની આ શૈલી ખૂબ ગમી રહી છે અને લોકો વીડિયો ઉપર રિએક્શન્સ આપી રહ્યા છે.

નોંધનીય છે કે સારા અલી ખાને ચાલુ વર્ષે જ કેદારનાથ ફિલ્મ સાથે બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું કે જેમાં તેનો હીરો સુશાંત સિંહ રાજપૂત હતો. સિંબા સારાની બીજી ફિલ્મ છે કે જે ધૂમ મચાવી રહી છે.

આપ પણ જુઓ વીડિયો :

[yop_poll id=415]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article