Ilahi Song Lyrics : ફિલ્મ YEH JAWAANI HAI DEEWANIનું ફેમસ સોન્ગ ઈલાહીના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

|

Jun 21, 2023 | 8:42 AM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Ilahi Song Lyrics : ફિલ્મ YEH JAWAANI HAI DEEWANIનું ફેમસ સોન્ગ ઈલાહીના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Mast Magan Song Lyrics : ફિલ્મ 2 Statesનું ફેમસ સોન્ગ મસ્ત મગનના Lyrics ગુજરાતીમાં વાંચો

ફિલ્મ યે જવાની હૈ દિવાનીનું ફેમસ સોન્ગ ઈલાહીના lyrics જોઈશું. જેને અરિજિત સિંગ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે તેના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. ઈલાહી ગીતનું મ્યુઝીક પ્રીતમે આપ્યુ છે. આ સોન્ગમાં રણવીર કપૂર અને દિપીકા જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

Ilahi Song Lyrics

ઇલાહી ગીતો
(ઓહ, આહ)
(ઓહ, આહ)
(ઓહ, આહ)

શામેં મલંગ સી, રાતે સુરંગ સી,
બાગી ઉડાન પે હી ના જાને ક્યૂં

ઇલાહી, મેરા જી આયે-આયે (ઓહ),
ઇલાહી, મેરા જી આયે-આયે (આહ)

કલ પે સવાલ હૈ, જીના ફિલહાલ હૈ,
કાના-બદોષિયોં પે હી જાને ક્યૂં

ઇલાહી, મેરા જી આયે-આયે,
ઇલાહી, મેરા જી આયે-આયે (ઓહ)

મેરા ફલસાફા, કંધે પે મેરા બસ્તા,
ચલા મેં જહાં લે ચલા મુઝે રસ્તો,
બૂંદો પે નહીં, ગહરે સમંદર પે,
વાહ-ઓહ, વાહ-ઓહ, વાહ-ઓહ

ઇલાહી, મેરા જી આયે-આયે (ઇલાહી, મેરા જી આયે-આયે)
ઇલાહી, મેરા જી આયે-આયે (ઇલાહી, મેરા જી આયે-આયે)

શામેં મલંગ સી, રાતેં સુરંગ સી (ઓહ)
બાગી ઉડાન પે હી ના જાને ક્યૂં (આહ, ઓહ)

ઇલાહી, મેરા જી આયે-આયે (આહ)
ઇલાહી, મેરા જી આયે-આયે (ઓહ)

ઓહ-આહ, ઓહ-આહ
ઓહ-આહ, ઓહ-આહ
ઓહ-આહ, ઓહ-આહ
ઓહ-આહ, ઓહ-આહ, હા

(ઓહ, આહ)

_______________________________________________________________________________
Ilahi Lyrics
(Ooh, aah)
(Ooh, aah)
(Ooh, aah)

shaamein malang see, raatein surang see
baagi udaan pe hee naa jaane kyun

ilaahi, mera jee aaye-aaye (ooh)
ilaahi, mera jee aaye-aaye (aah)

kal pe savaal hai, jeenaa filhal hai
kaanaa-badoshiyon pe hee jaane kyun

ilaahi, mera jee aaye-aaye
ilaahi, mera jee aaye-aaye (ooh)

mera falsafaa, kandhe pe mera bastaa
chalaa main jahaan le chalaa muje rastaa
boondon pe nahin, gahare samundar pe
Whoa-ooh, whoa-ooh, whoa-oh

ilaahi, mera jee aaye-aaye (ilaahi, mera jee aaye-aaye)
ilaahi, mera jee aaye-aaye (ilaahi, mera jee aaye-aaye)

shaamein malang see, raatein surang see (ooh)
baagi udaan pe hee naa jaane kyun (aah, ooh)

ilaahi, mera jee aaye-aaye (aah)
ilaahi, mera jee aaye-aaye (ooh)

Ooh-aah, ooh-aah
Ooh-aah, ooh-aah
Ooh-aah, ooh-aah
Ooh-aah, ooh-aah, yeah

(Ooh, aah)

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 3:38 pm, Sun, 16 April 23

Next Article