કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આજે ફિલ્મ લવની ભવાઈનું ફેમસ સોંગ વ્હાલમ આવોનેના લિરિક્સ જોઈશું. જેને જીગરદાન ગઢવી દ્વારા ગાવામાં આવેલુ છે. આ ગીતના શબ્દો નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક સચિન- જીગર દ્વારા આપવામાં આવ્યુ છે. જેમાં મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી અને આરોહી જોવા મળે છે.
હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું,
તું લઇને આવે લાગણીનો મેળો રે,
સાથ તું લાંબી મજલનો
સાર તું મારી ગઝલનો
તું અધૂરી વાર્તાનો છેડો રે.
મીઠડી આ સજા છે,
દર્દોની મજા છે,
તારો વિરહ પણ લાગે વ્હાલો રે.
વ્હાલમ આવોને, આવોને,
વ્હાલમ આવોને, આવો ને
માંડી છે લવની ભવાઈ
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ.
કે વ્હાલમ આવોને, આવોને,
મન ભીંજાવોને આવોને,
કેવી આ દિલની સગાઇ,
કે માંડી છે લવની ભવાઈ,…
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..
રોજ રાતે કે સવારે ચાલતાં ફરતાં
હું અને તારા વિચારો મારતાં ગપ્પાં
તારી બોલકી આંખો,
જાણે ખોલતી વાતો
હર વાતમાં હું જાત ભૂલું રે…
કે વ્હાલમ આવોને આવોને
વ્હાલમ આવોને આવોને
માંડી છે લવની ભવાઈ,
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ.
કે વ્હાલમ આવોને આવોને
મન ભીંજાવોને આવોને
કેવી આ દિલની સગાઇ,
કે માંડી છે લવની ભવાઈ…
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..
તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..
યાદોના બાવળને…આવ્યાં ફૂલ રે હવે
તું આવે તો દુનિયા…આખી ધૂળ રે હવે,
સપનાં, આશા, મંછા.. છોડ્યા મૂળ રે હવે,
તું આવે તો દુનિયા…આખી એ જી ધૂળ રે હવે..
ધૂળ રે હવે ધૂળ રે.. હવે…
તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ…..
——————————————————————————————————————————————————————————
Hu mane sodhya karu
Pan hu tane paamya karu
Tu lai ne aave laagni no melo re..
Saath tu lambi majal no
Saar tu mari gazal no…
Tu aduri varta no chedo re..
Mithadi aa saza che
Dardo ni maza che
Taro virah pan lage valo re….
Vahalam..aavo ne aavo ne.
Vahalam..aavo ne aavo ne…
Mandi che love ni bhavaai
O ta thaiya thaiya ta thaiya thai
Ta thaiya thaiya ta thaiya
Ke vahalam..aavo ne aavo ne
Man bhinja-vo ne, aavo ne
Kevi aaa dil ni sagaai
Ke.. Mandi che love ni bhavaai
O ta thaiya thaiya ta thaiya thai
Ta thaiya thaiya ta thaiya
Roj rate ke sawaare chalta farta
Hu ane tara vicharo marta gapppa..
Tari bolati aakhon jane kholti vaato
Har vaat ma hu jaat bhlu re..
Ke vahalam..aavo ne aavo ne.
Vahalam..aavo ne aavo ne…..
Mandi che love ni bhavaai
O ta thaiya thaiya ta thaiya thai
Ta thaiya thaiya ta thaiya
Ke vahalam..aavo ne aavo ne.
Man bhinja-vo ne aavo ne
Kevi aaa dil ni sagaai
Ke.. Mandi che love ni bhavaai
O ta thaiya thaiya ta thaiya thai
Thaiya thaiya ta thaiya thai
Yado na baaval ne… aavya full re have..
Tu aave toh duniyaa… aakhi dhul re have
Thaiya thaiya ta thaiya thai…
Sapna, aasha, mansha…..
Chodyaa mul re have…
Tu aave toh duniyaa…..aakhi
Aee ji dhul re have..
Dhul re have
Dhul re have…
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો