Gori Radha Ne Kalo Kaan Song Lyrics: ગુજરાતી ફેમસ સોંગ ‘ગોરી રાધા ને કાળો કાન’ના લિરિક્સ વાંચો

|

Jun 19, 2023 | 9:08 AM

આજે આપણે ગુજરાતી ગીતના લિરિક્સ જોઈશું. ફિલ્મ રોંગ સાઈડ રાજુનું ફેમસ સોંગ ગોરી રાધા ને કાળો કાન ગીતના લિરિક્સ નરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે. જ્યારે આ ગીતને કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતનું મ્યુઝિક સચિન-જિગર દ્વારા આપવામાં આવ્યું છે.

Gori Radha Ne Kalo Kaan Song Lyrics: ગુજરાતી ફેમસ સોંગ ગોરી રાધા ને કાળો કાનના લિરિક્સ વાંચો
Gori Radha Ne Kalo Kaan Song Lyrics

Follow us on

Song lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા લિરિક્સ જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો :Barsaat Ki Dhun Song Lyrics : જુબીન નૌટીયાલ દ્વારા ગાવામાં આવેલુ બરસાત કી ધૂનના શબ્દો ગુજરાતીમાં વાંચો

આજે આપણે ગુજરાતી ગીતના લિરિક્સ જોઈશું. ફિલ્મ રોંગ સાઈડ રાજુનું ફેમસ સોંગ ગોરી રાધા ને કાળો કાન ગીતના લિરિક્સ નરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે. જ્યારે આ ગીતને કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતનું મ્યુઝિક સચિન-જિગર દ્વારા આપવામાં આવ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Gori Radha Ne Kalo Kaan Song

થનગનતો આ મોરલો, એની પરદેશી છે ઢેલ,
ખમ્મા રે વાલમજી મારા, ખરો કરાવ્યો મેળ,
રે…. ખરો કરાવ્યો મેળ,

ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.

રાધા નું રૂપ છે, કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,

રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,
આખો માંડી ને જુએ ગામ…
હે , ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.

પશ્ચિમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે………
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને ,
ખાતા મીઠા એના બોર રે.

પશ્ચિમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે………
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને ,
ખાતા મીઠા એના બોલ રે.
રાધાનું તનડું નાચે મનડું નાચે,
કાન્હા ની મોરલી ,
ભુલાવે જોને સહુના ભાન,

ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.

ગોરી ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.

રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,

રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,
આખો માંડી ને જુએ ગામ…

હે કાન્હા, કાન્હા ,
હૈ રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મનગમતા
હે ફેર ફરન્તા ઘેર ઘુમન્તા
જોબનવંતા થનગનતાં
જીરે થનગનતાં
હે છમ છમ કરતા તારલિયા આ
નવલી રાતે ચમકંતા
હૈ ખેલ કરંતા સહેલ કરંતા
રાસ રમંતાં ખેલંદા જી રે
રાસ રમંતાં ખેલંદા જી રે
રાસ રમંતાં ખેલંદા જી રે

—————————————————
Heeee
Thanganto aa morlo
Ke aeni pardeshi che dhel
Khamma re valam ji tame
Kharo karavyo mel

Gori radha ne kado kaan
Garbe ghume bhuli bhaan
Gori radha ne kado kaan
Garbe ghume bhuli bhaan
Radha nu rup che
Kanuda ni preet che
Jag ni reet nu shu kaam
Radha nu rup che to
Kanuda ni preet che
Aakho mandi ne juve gaam
Gori radha ne kado kaan
Garbe ghume bhuli bhaan
Gori gori radha ne kado kaan
Garbe ghume bhuli bhaan

Paschamm na radha rani
Purav no kanudo
Kevi aa hansla ni jod re
Navrangi raato ma rume-jhume beldi ne
Kamangara aena kod re
Paschamm na radha rani
Purav no kanudo
Kevi aa hansla ni jod re
Navrangi raato ma rume-jhume beldi ne
Kamangara aena kod re
Radha nu tandu nache mandu nache
Kanha ni morli
Bhulave jo ne sau na bhaan
Gori radha ne kado kaan
Garbe ghume bhuli bhaan
Gori gori radha ne kado kaan
Garbe ghume bhuli bhaan
Radha nu rup che
Kanuda ni preet che
Jag ni reet nu shu kaam
Radha nu rup che to
Kanuda ni preet che
Aakho mandi ne juve gaam

He kanhaaaaaa
He kanhaaaa

He range-change juvan haiya
Rang jamave mann-gamta
He fer faran′ta gher ghuman’ta
Jobanvan′ta thann-ganta
He chamm-chamm karta taraliya aa
Navli raate chamkan’ta
He khel karan’ta sahel karan′ta
Raase ramta khelan′ta re ji re
Raase ramta khelan’ta re ji re
Raase ramta khelan′ta hoo

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article