ઇશ્ક જૈસા કુછ સોંગ લિરિક્સ : હૃતિક રોશન અને દીપિકા પાદુકોણનું નવુ સોંગ થયુ રીલીઝ, ગુજરાતીમાં વાંચો લિરિક્સ

|

Dec 23, 2023 | 4:30 PM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આગામી સમયમાં રીલીઝ થનારી ફિલ્મ ફાઈટરનું નવુ સોંગ ઈશ્ક જૈસા કુછ સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. તો આ સોંગને વિશાલ અને શેખર, શિલ્પા રાવ અને મેલો ડી દ્વારા ગાવામાં આવ્યુ છે.

ઇશ્ક જૈસા કુછ સોંગ લિરિક્સ : હૃતિક રોશન અને દીપિકા પાદુકોણનું નવુ સોંગ થયુ રીલીઝ, ગુજરાતીમાં વાંચો લિરિક્સ
Ishq Jaisa Kuch

Follow us on

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આગામી સમયમાં રીલીઝ થનારી ફિલ્મ ફાઈટરનું નવુ સોંગ ઈશ્ક જૈસા કુછ સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. તો આ સોંગને વિશાલ અને શેખર, શિલ્પા રાવ અને મેલો ડી દ્વારા ગાવામાં આવ્યુ છે. તો આ સોંગનું મ્યુઝિક વિશાલ અને શેખર દ્વારા આપવામાં આવ્યું છે. તો આ ફિલ્મ અને સોંગમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ જોવા મળે છે.

ઇશ્ક જૈસા કુછ સોંગ

જબ સાથ હોતે હૈ,

આજનું રાશિફળ તારીખ : 01-01-2025
સિડની કે મેલબોર્ન, ટીમ ઈન્ડિયા ક્યાં ઉજવશે નવું વર્ષ?
TMKOC 2025 Predictions : પોપટલાલની આ ભવિષ્યવાણીએ હચમચાવી નાખ્યું ગોકુલધામનું ભવિષ્ય, જુઓ Video
મીઠા લીમડાના પાનના પાણીથી વાળ ધોવાના ફાયદા
મેગા સીટી અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલું છે આ સુંદર સ્થળ જુઓ ફોટો
વર્ષ 2024માં 1 કે 2 નહીં, 54 ક્રિકેટરોના થયા મોત

જાગે સારી રાત હોતે હૈ,

સપને તેરે આયેંગે કૈસે યે,

જો કામ હૈ દિલ કે,

કરલેંગે આજ હમ મિલ કે,

તેરે હો જાયેંગે ઐસે,

બાતેં અધૂરી સી, તુઝસે હૈં પૂરી સી,

કલ થી ફિઝૂલ કી જો અબ હૈ જરૂરી સી,

પહેલે બારી લગ રહા હૈ ઐસા કુછ,

હોને લગા હૈ જો હૈ ઇશ્ક યા હૈ વો,

ઇશ્ક જૈસા કુછ,

મેરા જો તુ હુઆ તો હી શુરુ હુઆ,

ઇશ્ક જૈસા કુછ,

તેરી બાહોં મેં ઓહ મેરી જાન,

હાં મુઝે ઇતના સુકૂન મિલા,

અબ કહીં જાના ના ઔર કહાં,

દિલ સે દિલ જો તેરે લગા,

હાં મેરા ઇશ્ક હૈ સર સે ફિરા,

હદ મેં ભી રહે કે હૈ કરના હૈ ક્યા,

તુ મેરી મેં તેરા હુઆ,

દુનિયા કો લગે જો લગને દો બુરા,

તેરા મેરા મિલના કહાની જૈસા હૈ,

ચલો બે જાયેં ઇશ્ક પાની જૈસા હૈ,

મેરી નજરોં ને તેરી નજરોં સે,

આધી કહી ઔર કુછ અધૂરી સી બાત રહે ગયી,

બાતેં અધૂરી સી, તુઝસે હૈં પૂરી સી,

કલ થી ફિઝૂલ કી જો અબ હૈ જરૂરી સી,

પહેલે બારી લગ રહા હૈ ઐસા કુછ,

હોને લગા હૈ જો હૈ ઇશ્ક યા હૈ વો,

ઇશ્ક જૈસા કુછ,

મેરા જો તુ હુઆ તો હી શુરુ હુઆ,

ઇશ્ક જૈસા કુછ.

 

Next Article