Dholida Song Lyrics : ફિલ્મ લવયાત્રીનું ઢોલીડા સોન્ગના Lyrics ગુજરાતીમાં વાંચો

|

Mar 29, 2023 | 12:48 PM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ.આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ.આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Moti Veraana Song Lyrics : અમિત ત્રિવેદી અને ઓસ્માન મીર દ્વારા ગાવામાં આવેલુ Moti Veraana સોન્ગના Lyrics વાંચો

ફિલ્મ લવયાત્રીનું Dholida સોન્ગના લિરિક્સ આજે જોઈશ. આ સોન્ગ ઉદિત નારાયણ, નેહા કક્કર, પલક મુછલ અને રાજા હસન દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ સોન્ગના શબ્દો શબ્બીર અહેમદ દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોન્ગનું સંગીત તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવ્યુ છે.

શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો

Dholida Song Lyrics

સનન સનન ઓઓ સનન સનન,
સનાન સનન,
ઢોલીડા ઢોલીડા ઢોલીડા,
ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા,
ઢોલીડા ઢોલીડા
ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા,
સનન સનન જાયે રે,
જિયા ગરબે કી રાત મેં,
ચૂડી ખંખાઈ તુને,
આધી હી બાત મેં,
સનન સનન જાયે રે,
જિયા ગરબે કી રાત મેં,
ચૂડી ખંખાઈ તૂને,
આધી હી બાત મેં….

ગરબે કી રાત પિયા,
ધડકે મેરા જિયા,
કહે દે ના આજ તુ હૈ,
મેરે સાથ મેં,
ઢોલીડા ઢોલ વાગે,
વાગે વાગે રે,
ઢોલીડા ઢોલ વાગે,
વાગે વાગે રે,
હૈયા મા વાગે વાગે,
ઢોલ વાગે રે,
હૈયા મા વાગે વાગે,
ઢોલ વાગે રે…

ઢોલીડા ઢોલીડા,
ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા,
ઢોલીડા ઢોલીડા,
ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા….

ઘીર ઘીર કે,
આયી બારિશ બરસાત મા,
ઉડે ઉડે ઉડે જીયા,
ગોરી તેરે સાથ મા…

હૈયે…!
ઘીર ઘીર કે આયી,
બારિશ બરસાત મા,
ઉડે ઉડે ઉડે જીયા,
ગોરી તેરે સાથ મા
નૈનો કી ડોરી સે હાયે,
ખેંચે ક્યૂં ચોરી સે હાયે,
નૈનો કી ડોરી સે,
ખીચે ક્યું ચોરી સે,
ઐસે મુઝે તડપાયે હૈ,
ગરબે કી રાત પિયા,
ધડકે મેરા જિયા,
કહે દે ના આજ તુ હૈ,
મેરે સાથ મેં,
ઢોલીડા ઢોલ વાગે,
વાગે વાગે રે,
ઢોલીડા ઢોલ વાગે,
વાગે વાગે રે
હૈયા મા વાગે વાગે
ઢોલ વાગે રે
હૈયા મા વાગે વાગે
ઢોલ વાગે રે…

ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલી ઢોલી ઢોલી વાગે ઢોલીડા
ઢોલીડા વાગે ઢોલીડા
ધોલીડા ધોલીડા
ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા…

***********************************************

Sanan Sanan Oo Sanan Sanan
Sanan Sanan
Dholida Dholida Dholida
Dhol Hayya Ma Vage Vage Dholida
Dholida Dholida
Dhol Hayya Ma Vage Vage Dholida
Sanan Sanan Jaaye Re
Jiya Garbe Ki Raat Mein
Choodi Khankhai Tune
Aadhi Hi Baat Mein
Sanan Sanan Jaaye Re
Jiya Garbe Ki Raat Mein
Choodi Khankhai Tune
Aadhi Hi Baat Mein….

Garbe Ki Raat Piya
Dhadke Mera Jiya
Keh De Na Aaj Tu Hai
Mere Saath Mein
Dholida Dhol Vage
Vage Vage Re
Dholida Dhol Vage
Vage Vage Re
Hayya Maa Vage Vage
Dhol Vage Re
Hayya Maa Vage Vage
Dhol Vage Re…

Dholida Dholida
Dhol Hayya Ma Vage Vage Dholida
Dholida Dholida
Dhol Hayya Ma Vage Vage Dholida….

Ghir Ghir Ghir Ke
Aayi Barish Barsaat Ma
Udey Udey Udey Jiya
Gori Tere Saath Ma…

Haaye…!
Ghir Ghir Ghir Ke Aayi
Barish Barsaat Ma
Udey Udey Udey Jiya
Gori Tere Saath Ma
Naino Ki Dori Se Haaye
Kheenche Kyun Chori Se Haaye
Naino Ki Dori Se
Khinche Kyu Chori Se
Aise Mujhe Tadpaaye Haye
Garbe Ki Raat Piya
Dhadke Mera Jiya
Keh De Na Aaj Tu Hai
Mere Saath Mein
Dholida Dhol Vage
Vage Vage Re
Dholida Dhol Vage
Vage Vage Re
Hayya Ma Vage Vage
Dhol Vage Re
Hayya Ma Vage Vage
Dhol Vage Re…

Dholida Dholida Dholida Dholida
Dholi Dholi Dholi Vage Dholida
Dholida Vage Dholida
Dholida Dholida
Dhol Hayya Ma Vage Vage Dholida…

Published On - 11:35 am, Mon, 27 March 23

Next Article