સરકારે બંધ કરી UKની ફ્લાઈટ,પ્રિયંકા ચોપડા અને આફતાબ શિવદાસાની ફસાયા લંડનમાં

|

Dec 25, 2020 | 4:10 PM

લંડનમાં કોરોના વાઈરસ (COVID-19)ની નવી સ્ટ્રેન મળી આવ્યાં બાદ વાયરસનું બીજું નવું સ્ટ્રેન બહાર આવ્યું છે. બીજી નવી સ્ટ્રેન પણ ખૂબ જ ચેપી હોવાનું કહેવાય છે. આથી ખરાબ પરિસ્થિતિને રોકવા માટે લોકડાઉન મુકવામાં આવ્યું છે અને હવાઇ વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના લિધે પ્રિયંકા ચોપડા અને આફતાબ ત્ચા ફસાઈ ગયા છે. પ્રિયંકા ચોપડા […]

સરકારે બંધ કરી UKની ફ્લાઈટ,પ્રિયંકા ચોપડા અને આફતાબ શિવદાસાની ફસાયા લંડનમાં

Follow us on

લંડનમાં કોરોના વાઈરસ (COVID-19)ની નવી સ્ટ્રેન મળી આવ્યાં બાદ વાયરસનું બીજું નવું સ્ટ્રેન બહાર આવ્યું છે. બીજી નવી સ્ટ્રેન પણ ખૂબ જ ચેપી હોવાનું કહેવાય છે. આથી ખરાબ પરિસ્થિતિને રોકવા માટે લોકડાઉન મુકવામાં આવ્યું છે અને હવાઇ વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના લિધે પ્રિયંકા ચોપડા અને આફતાબ ત્ચા ફસાઈ ગયા છે.

પ્રિયંકા ચોપડા લંડનમાં ફસાઈ
યુકેમાં દરેક પ્રકારની વિમાન સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેવામાં આફતાબ અને પ્રિયંકા માટે ખાસ મુશ્કેલી થવાની છે. પ્રિયંકા ચોપડા નવેમ્બરથી લંડનમાં સૈમ હ્યુગન સાથે હોલીવુડ રોમાંટિક ડ્રામાં ફિલ્મની શુટિગ કરી રહી હતી. એવામાં પ્રિયંકા ચોપડા ત્યાં યુનિટ સાથે ફસાય ગઈ છે. તેવામાં ફિલ્મની ટીમ યુકે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને યુએસ પરત આવવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પરિવારને મળવા ગયા હતા આફતાબ
જયારે બોલીવુડ સ્ટાર આફતાબ શિવદાસાની પણ ત્યા ફસાય ગયા છે. આફતાબ તાજેતરમાં જ ઇંગ્લેન્ડમાં પત્ની નીન અને પુત્રી નેવાને જોવા ગયો હતો, પરંતુ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાના કારણે તે પણ ત્યા ફસાઈ ગયો છે.

Next Article