AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : તારક મહેતાની સોનુ થઇ ગઇ મોટી, બિકીનીમાં દરિયાની વચ્ચે સર્ફિંગ કરતી તસવીર થઇ વાયરલ

વાયરલ તસવીરમાં નિધિ ભાનુશાલી સર્ફિંગ બોર્ડ પર પોતાનું સંતુલન જાળવીને સમુદ્રની વચ્ચે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે વેબસર્ફિંગ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે, પરંતુ નિધિ તે ખૂબ જ સારી રીતે કરી રહી છે.

TMKOC : તારક મહેતાની સોનુ થઇ ગઇ મોટી, બિકીનીમાં દરિયાની વચ્ચે સર્ફિંગ કરતી તસવીર થઇ વાયરલ
Old Sonu of Taarak Mehta ka ooltah chashma shares her bold photos from Mid sea
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 1:33 PM
Share

ટીવી જગતના લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta Ka Ooltah Chashmah) બાળ કલાકારો હવે યુવાન થઇ ગયા હોવા છતાં પણ લોકોના દિલ જીતી રહ્યા છે. પ્રેક્ષકોએ બાળપણથી જ આ બાળકોને મોટા થતા જોયા છે. એક્ટ્રેસ નિધિ ભાનુશાળી, જે શોનો ભાગ હતી, એટલે કે જૂની ‘સોનુ’ને સોશિયલ મીડિયા પર લોકોનો ઘણો પ્રેમ મળે છે. હવે નિધિ ભાનુશાળીની એક તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

આ વાયરલ તસવીરમાં નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) સર્ફિંગ બોર્ડ પર પોતાનું સંતુલન જાળવીને સમુદ્રની વચ્ચે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે વેબસર્ફિંગ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે, પરંતુ નિધિ તે ખૂબ જ સારી રીતે કરી રહી છે. લુકની વાત કરીએ તો આ તસવીરમાં નિધિ ખુલ્લા વાળ સાથે બ્લુ અને બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે ઘણીવાર નિધિની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે તેના સાહસિક જીવનની તસવીરો પણ ચાહકો સાથે શેર કરે છે. હવે નિધિની આ તસવીર વાયરલ થઈ રહી છે. લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. નોંધનીય છે કે આ તસવીર નિધિએ આ વર્ષે માર્ચમાં શેર કરી હતી.

નિધિએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે ઉચ્ચ શિક્ષણ માટે 2019માં ‘TMKOC’ છોડી દીધું. ત્યારથી આ ભૂમિકા અભિનેત્રી પલક સિધવાણીએ ભજવી છે. નિધિ પહેલા સોનુનું પાત્ર ઝિલ મહેતા ભજવતા હતા.

આ પણ વાંચો –

દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને નવાબ મલિકની પુત્રી વચ્ચે ધમસાણ ! અમૃતા ફડણવીસના ‘બિગડે નવાબ’ ટ્વિટનો નિલોફરે આપ્યો જવાબ

આ પણ વાંચો –

Birthday Special: IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન Sanju Samsonનો આજે છે જન્મદિવસ, વર્ષ 2013થીઆઈપીએલમાં પ્રવેશ કર્યો

આ પણ વાંચો –

Rahul Dravidના સપોર્ટ સ્ટાફમાં NCAના દિગ્ગજ ખેલાડીનો સમાવેશ થશે , ટીમ ઈન્ડિયામાં ફિલ્ડિંગ કોચની જવાબદારી સંભાળશે!

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">