Nora Fatehiએ ગોલ્ડન ડ્રેસમાં વિખેરીયા જલવા, હોટનેસ જોઈને ચાહકો પણ થયા દિવાના

|

Mar 28, 2021 | 6:34 PM

ડાન્સર-એક્ટર નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના હોટ ફોટા શેર કરતી રહે છે. નોરા હંમેશા તેમના ગ્લેમરસ અને હોટ પિક્ચર્સને કારણે હેડલાઈન્સનો ભાગ બની રહે છે.

Nora Fatehiએ ગોલ્ડન ડ્રેસમાં વિખેરીયા જલવા, હોટનેસ જોઈને ચાહકો પણ થયા દિવાના
Nora Fatehi

Follow us on

ડાન્સર-એક્ટર નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના હોટ ફોટા શેર કરતી રહે છે. નોરા હંમેશા તેમના ગ્લેમરસ અને હોટ પિક્ચર્સને કારણે હેડલાઈન્સનો ભાગ બની રહે છે. ફરી એકવાર નોરાએ જલવો દેખાડ્યો છે, જે જોઈને તેના ચાહકો દિવાના થઈ ગયા છે. નોરાએ ગોલ્ડન કલરના ડ્રેસમાં આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કારણે ચાહકોની નજર નથી હટી રહી.

 

નોરાએ ગોલ્ડન થાઈ હાઈ સ્લિટ ગાઉન ફિલ્મફેર એવોર્ડ્સમાં પહેર્યો હતો. તેમણે આ ફોટા અને વીડિયો એવોર્ડ ફંક્શન પહેલા શેર કર્યા હતા. ઘણા સેલેબ્સે નોરાના આ તસવીરો અને વીડિયો પર કમેન્ટ કરી છે. 16 લાખથી વધુ લોકોએ તેમનો ફોટો પસંદ કર્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

 

 

તાજેતરમાં વેકેશન પર ગઈ હતી

નોરા તાજેતરમાં જ રજા પર માલદીવ ગઈ હતી. જ્યાં ફોટા અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોરદાર ધમાલ મચાવી હતી. નોરાની વિશેષતા એ છે કે તેમનો લુક દર વખતે અલગ હોય છે. ક્યારેક તે બોલ્ડ લૂકમાં જોવા મળે છે, તો ક્યારેક ટ્રેડિશનલ લૂકમાં નોરાનો ટ્રેડિશનલ અવતાર પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.

 

બિગ બોસ 9થી મળી ઓળખ

નોરા રિયાલિટી શો બિગ બોસ 9નો ભાગ બની હતી. શોએ નોરાને એક અલગ ઓળખ આપી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા ઝામાં પણ જોવા મળી હતી. અહીંથી જ નોરાએ પોતાની પ્રતિભા દુનિયાને બતાવી. તે એક મહાન ડાન્સર સાથે માર્શલ આર્ટ્સમાં પણ ટ્રેન્ડ છે.

 

કેવી રીતે બની ડાન્સિંગ ક્વીન

નોરા ‘બાહુબલી’ સહિતની અનેક ફિલ્મોમાં સ્પેશિયલ એપિયરેન્સ કરી ચુકી છે. સત્યમેવ જયતે ફિલ્મથી નોરાને તેમની કારકિર્દીનો નવો તબક્કો મળ્યો છે. આ ફિલ્મમાં નોરાએ ગીત દિલબરને રિક્રિએટ કર્યું હતું. આ ગીત સુપરહિટ સાબિત થયું. દરેક જણ તેમના ડાન્સના દિવાના થઈ ગયા. આ ગીત પછી નોરાએ ક્યારેય પાછળ જોયું નહીં.

 

આ પછી નોરાએ ફિલ્મ સ્ત્રીમાં ‘કમરીયા’, બાટલા હાઉસમાં ‘ઓ સાકી સાકી’, મરજાવામાં ‘એક તો કામ જિંદગાની’ જેવા બ્લોકબસ્ટર ગીતો આપ્યા હતા. આ સાથે નોરાએ ઘણા આલ્બમ્સમાં પણ કામ કર્યું હતું અને બધાને અપાર સફળતા મળી છે.

 

આ પણ વાંચો: Sara Ali Khanએ શેર કર્યા ભાવનાત્મક Photos, સાથે જોવા મળ્યા Akshay Kumar અને Dhanush

Next Article