Nayanthara Vignesh Romantic Photo: હનીમૂન કપલ નયનતારા અને વિગ્નેશના રોમેન્ટિક ફોટો થયો વાયરલ, જુઓ ફોટો

|

Jul 03, 2022 | 8:29 PM

નયનતારા (Nayanthara) અને તેના પતિ વિગ્નેશ શિવનનો એક રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ મળી છે.

Nayanthara Vignesh Romantic Photo: હનીમૂન કપલ નયનતારા અને વિગ્નેશના રોમેન્ટિક ફોટો થયો વાયરલ, જુઓ ફોટો
Nayanthara and Vignesh Shivan
Image Credit source: Instagram

Follow us on

સાઉથની એક્ટ્રેસ નયનતારા (Nayanthara) અને વિગ્નેશ બંને પોતાના લગ્ન બાદથી અવારનવાર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં બંને તેમના હનીમૂન પીરિયડને એન્જોય કરી રહ્યા છે. આ દરમિયાન આ કપલ તેમની દરેક એક્ટિવિટી ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ બંનેનો એક સુંદર રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. જેમાં નયનતારાએ તેના પતિ વિગ્નેશ શિવનને (Vignesh Shivan) ટાઈટ રીતે ગળે લગાવ્યો છે. તેની આ વાયરલ તસવીરને થોડા જ કલાકોમાં લાખોથી વધુ લાઈક્સ મળી છે. તો ચાલો તમને બતાવીએ આ રોમેન્ટિક કપલનું રોમેન્ટિક સુંદર ફોટોશૂટ.

વિગ્નેશે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પત્ની નયનતારા સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. આ ફોટોને ફેન્સ તરફથી પણ ઘણો પ્યાર મળી રહ્યો છે. આમ તો આ કપલને કોઈ વખાણની જરૂર નથી. પરંતુ, જ્યારે નવી તસવીર જોઈને દર વખતે લોકો તેમના વખાણ કરે છે. વિગ્નેશ દ્વારા મોડી રાત્રે શેર કરવામાં આવેલી આ તસવીર બધાનું ધ્યાન ખેંચી રહી છે.

આ પણ વાંચો

લોકોનું ધ્યાન ખેંચી રહી છે તસવીર

કપલની વાયરલ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ બંનેના પ્યારને જોઈને લોકો તેમને રિલેશનશિપ આઈડોલ અને કપલ ગોલના નામે બોલાવવા લાગ્યા છે. તસવીરોમાં નયનતારા તેના પતિ વિગ્નેશને ટાઈચ રીતે ગળે લગાવે છે. આ ફોટો રોમાંસની સાથે સાથે સુંદરતા પણ લાગી રહ્યો છે. તેમને જોઈને ઘણા લોકો ઈંસ્પાયર પણ થયા છે.

લોકોને ઈંસ્પાયર કરે છે આ કપલ

તેમની તસવીર પર હિન્દીમાં જ નહીં પરંતુ સાઉથની ભાષામાં પણ કોમેન્ટ આવી રહી છે. સાઉથ સિનેમાના ફેન્સ માટે આ કપલ તેમના ફેવરિટ કપલમાંથી એક છે. જેમને તેઓ ફોલો કરે છે. બંનેની આ રોમેન્ટિક તસવીર આ વાતને સ્પષ્ટ કરે છે કે તે બંનેની રિયલ લાઈફ કેમેસ્ટ્રી કમાલની હશે.

9 જૂને થયા હતા નયનતારા અને વિગ્નેશના લગ્ન

નયનતારા અને વિગ્નેશે 9 જૂને એકબીજા સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી આ કપલ તેમની દરેક એક્ટિવિટી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરે છે. આ જ કારણ છે કે આ કપલ ટ્રેન્ડમાં રહે છે. આ સાથે જ ફેન્સ પણ કપલની દરેક એક્ટિવિટી જોવા માટે આતુરતાથી રાહ જુએ છે.

Next Article