AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naach Song: આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2નું લેટેસ્ટ ગીત, જુઓ VIDEO અને LYRICS

આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 રીલિઝ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મનું લેટેસ્ટ ડાન્સ ગીત નાચનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

Naach Song: આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2નું લેટેસ્ટ ગીત, જુઓ VIDEO અને LYRICS
Naach Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 4:09 PM
Share

Dream Girl 2 : આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને અત્યાર સુધી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ ફિલ્મના ગીતોની વાત કરીએ તો અત્યાર સુધી 3 ગીતનો વીડિયો આવી ચૂક્યો છે. ત્યારે તેમાનું એક નાચ તદ્દન નવું હિન્દી ગીત છે જે નકાશ અઝીઝે ગાયું છે અને આ નવીનતમ ગીતમાં આયુષ્માન ખુરાના, અનન્યા પાંડે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. નાચ ગીતના બોલ શાન યાદવ દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે.

(Video Credit: Zee Music Company)

Naach Song Lyrics:

જયકારા શેરાવાલી દા બોલ સચ્ચે દરબાર કી જય

વેન યુ હિઅર ધ રિધમ, સ્ટાર્ટ ટુ મુવ

હે પાઓં મિલે હૈં નાચ લે બેટે હાથ મિલે હૈં બાંઝ લે બેટે પાઓં મિલે હૈં નાચ લે બેટે હાથ મિલે હૈં બાંઝ લે બેટે

જો માંગે તુ આજ લે બેટે બસ એક કામ તુ સાધ લે બેટે ભીતર મસ્તી બહાર શોર હૈ દયા હૈ ઉસકી તેરા દૌર હૈ

મૂનલાઈટ ભી તેરી ઓર હૈ આ માઈકલ બન જા આજ ગલી અપની ડાન્સ ફ્લોર હૈ

નાચ રે બેટા નાચ ધના ધન નાચ દબા કે નાચ નાચ નાચ નાચ નાચ નાચ નાચ

લેટ્સ ગો !

અંબે અંબે દિલ ઓહ અંબે અંબે અંબે દિલ અંબે અંબે દિલ ઓહ અંબે અંબે અંબે દિલ

જો માંગા હૈ મિલા હૈ તુઝકો કિયા જો તુને ફલા હૈ તુઝકો જો માંગા હૈ મિલા હૈ તુઝકો કિયા જો તુને ફલા હૈ તુઝકો

ઔર મિલેગા જાન લે યે ભી બાંટ લે થોડા સાલાહ હૈ તુઝકો

હાથ ઊઠા કે કમર ઘૂમા કે દો ચાર દેશી કદમ દિખા કે આશીર્વાદ તુજપે વન્સ મોર હૈ ગોવિંદા બન જા

આજ ગલી અપની ડાન્સ ફ્લોર હૈ નાચ રે બેટા નાચ

ધના ધન નાચ દબા કે નાચ નાચ નાચ નાચ નાચ નાચ નાચ

જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે

લેટ્સ ગો!

અંબે અંબે દિલ ઓહ અંબે અંબે અંબે દિલ જય અંબે

અંબે અંબે દિલ ઓહ અંબે અંબે અંબે દિલ જય અંબે મા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">