Mouni Royના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં, આ દિવસે બોયફ્રેન્ડ સાથે લેશે સાત ફેરા

|

Jan 13, 2022 | 10:22 PM

ટીવીથી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર સુંદર અભિનેત્રી મૌની રોય ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે. તે તેના બોયફ્રેન્ડ સાથે સાત ફેરા લેવા જઈ રહી છે.

Mouni Royના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં, આ દિવસે બોયફ્રેન્ડ સાથે લેશે સાત ફેરા
Mouni Roy all set to tie the knot

Follow us on

ટીવીથી બોલિવૂડ (Bollywood) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર સુંદર અભિનેત્રી મૌની રોય (Mouni Roy) ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે. તે તેના બોયફ્રેન્ડ સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. તે પણ જાન્યુઆરીમાં જ. આ કપલે લગ્ન માટે ગોવામાં (Goa) એક હોટેલ પણ બુક કરાવી છે. જાણો કોણ છે મૌનીના સપનાનો રાજકુમાર અને તેના લગ્નની તૈયારીઓ વિશે.

વર્ષ 2022માં લોકો બોલિવૂડના ઘણા સ્ટાર્સના લગ્નની રાહ જોઈ રહ્યા છે. તેની શરૂઆત મૌની રોયના લગ્નથી થવા જઈ રહી છે. નવીનતમ માહિતી અનુસાર, અભિનેત્રી મૌની રોય તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે આગામી 27મીએ 7 ફેરા લેશે. આ લગ્ન ગોવાની એક 5 સ્ટાર હોટલમાં થવા જઈ રહ્યા છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં એક સૂત્રએ જણાવ્યું કે મૌની રોય અને સૂરજ નામ્બિયારે લગ્ન માટે ગોવામાં 5 સ્ટાર હોટેલ બુક કરી છે અને ગેસ્ટને ઈન્વિટેશન કાર્ડ મોકલવામાં આવ્યા છે. સૂત્રએ એ પણ જણાવ્યું કે મૌની રોય અને સૂરજે તેમના મહેમાનોને આ સમાચાર મીડિયાને લીક ન કરવા અને લગ્નના દિવસ સુધી ચૂપ રહેવાની સૂચના પણ આપી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અભિનેત્રી મૌની રોયનો ભાવિ પતિ સૂરજ દુબઈમાં રહે છે. તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. સૂરજ મૂળ ભારતનો છે. મૌની અને સૂરજ થોડા સમય પહેલા મળ્યા હતા, ત્યારબાદ તેમની વચ્ચે ડેટિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો –

The Ghost : જેકલીન ફર્નાન્ડીઝના ચાહકો માટે ખરાબ સમાચાર, અક્કીનેની નાગાર્જુનની ફિલ્મમાંથી બહાર

આ પણ વાંચો –

Looop Lapeta Trailer: તાપસી પન્નુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લૂપ લપેટા’નુ ટ્રેલર થયુ રિલીઝ, જાણો ક્યારે થશે સ્ટ્રીમ ?

આ પણ વાંચો –

Ashmit Patel Birthday : અશ્મિત પટેલ હંમેશા પોતાની લવ લાઈફના કારણે ચર્ચામાં રહ્યો છે, જાણો કઈ કઈ બોલિવૂડ અભિનેત્રીઓનું નામ જોડાયું હતું

Next Article