AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : લગ્ન પહેલા મૌની રોયે દેખાડ્યો બોલ્ડ અંદાજ, ફોટોઝ જોઇ ફેન્સ થયા ખુશ

મૌની રોય છેલ્લા કેટલાક દિવસોથી તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 5:28 PM
Share
મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ગ્લેમરસ અને બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. હવે અભિનેત્રીએ લગ્ન પહેલાના તેના કેટલાક ફોટા શેર કર્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
મૌની યલો કલરની બિકીનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તે ટેરેસ પર પૂલ પાસે સૂઈ રહી છે અને આનંદ માણી રહી છે.

2 / 5
તમને જણાવી દઈએ કે, થોડા દિવસોથી મૌની તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. મૌની 27 જાન્યુઆરીએ ગોવામાં બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે, અત્યાર સુધી અભિનેત્રીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

3 / 5
થોડા દિવસો પહેલા મૌનીનો એક ફોટો વાયરલ થયો હતો, જે પૂજા દરમિયાન લેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે લગ્ન પહેલા મૌનીના ઘરે પૂજા કરવામાં આવી હતી.

4 / 5
આ સિવાય મૌનીએ ગોવામાં જ મિત્રો સાથે બેચલર પાર્ટી પણ કરી હતી. મૌનીના તમામ મિત્રોએ અભિનેત્રી માટે ખાસ મેસેજ લખ્યા હતા. જો કે, આ દરમિયાન કોઈએ મૌનીના લગ્ન વિશે સીધું કંઈ લખ્યું નથી.

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર

ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ

મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video

એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા

સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો

મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !

ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ

રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો

અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">