AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashmit Patel Birthday : અશ્મિત પટેલ હંમેશા પોતાની લવ લાઈફના કારણે ચર્ચામાં રહ્યો છે, જાણો કઈ કઈ બોલિવૂડ અભિનેત્રીઓનું નામ જોડાયું હતું

અશ્મિત પટેલે (Ashmit Patel) પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મોથી કરી હતી. ફિલ્મોની સાથે તેણે ટીવી રિયાલિટી શો પણ કર્યા અને ટીવી સિરિયલોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 9:44 AM
Share
હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ(Amisha Patel) ના ભાઈ અને અભિનેતા અશ્મિત પટેલ (Ashmit Patel Birthday)આજે 44 વર્ષના થયા છે. અશ્મિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. જો કે અભિનેતાની ફિલ્મ સફર બહુ સફળ રહી નથી, પરંતુ તે હજુ પણ તેના અંગત જીવન માટે જાણીતો છે. અત્યાર સુધી અશ્મિતનું નામ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે.

1 / 5
વર્ષ 2005માં અશ્મિત અને રિયા સેન (Riya Sen)નું નામ એકબીજા સાથે જોડાયું હતું. આ પછી મીડિયામાં બંનેના અફેરને લઈને ઘણી અફવાઓ ઉડવા લાગી હતી.બંને ફિલ્મોના ગીતો 90ના દાયકામાં ભારે હિટ રહ્યા હતા. પરંતુ, બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી.

2 / 5
અશ્મિતને ભારતીય ટેલિવિઝન રિયાલિટી શો 'બિગ બોસ'ની ચોથી સિઝનમાં ફાઇનલિસ્ટ તરીકે પણ જોવામાં આવ્યો હતો. આ શો દરમિયાન વીણા મલિક (Veena Mallik) અને અશ્મિતના અફેરની પણ ચર્ચા થઈ હતી. જોકે, Eviction બાદ બંને વચ્ચેના સંબંધો બદલાઈ ગયા હતા.

3 / 5
આ દરમિયાન અશ્મિતનું નામ ટીવી એક્ટ્રેસ સારા ખાન  (Sara Khan)સાથે પણ જોડાયું હતું, પરંતુ આ અફવા લાંબો સમય ચાલી નહીં. બંનેએ ટીવી સિરિયલોમાં પણ સાથે કામ કર્યું હતું.

4 / 5
અશ્મિત પટેલ અને અભિનેત્રી મહેક ચહલ (Mahek Chahal) ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ 2017માં સ્પેનમાં સગાઈ પણ કરી હતી. બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ પરસ્પર મતભેદોને કારણે તેમની સગાઈ તૂટી ગઈ હતી.

5 / 5
Follow Us
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો

થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત

'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ

ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video

વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો

ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત

આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !

Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો

આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે

અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!

g clip-path="url(#clip0_868_265)">