Do not disturb (ગુજરાતી વેબ સિરીઝ) : મુંબઈની છોરી મીરા અને અમદાવાદી ટિપિકલ છોરો મૌલિકની સ્ટોરી

|

Dec 29, 2020 | 10:10 AM

ગુજરાતી ફિલ્મી ઉધોગ હવે ધીમે ધીમે વેગ પક્ડી રહ્યો છે. લોકો હવે ગુજરાતી ફિલ્મોને ખૂબ પસંદ કરી રહ્યા છે.ત્યારે હવે ગુજરાતી કલાકારોનો જાદૂ અને સ્ટોરી તમને વેબ સિરીઝમાં પણ જોવા મળશે. જી..હાં “ડુ નોટ ડિસ્ટર્બ” જેમાં તમને જોવા મળશે મુંબઈની છોરી મીરા અને અમદાવાદી ટિપિકલ છોરો મૌલિકની સ્ટોરી… ઘણી બધી વેબસિરિઝમાં ડ્રામા અને પતિ-પત્નીની નોકઝોક […]

Do not disturb (ગુજરાતી વેબ સિરીઝ) : મુંબઈની છોરી મીરા અને અમદાવાદી ટિપિકલ છોરો મૌલિકની સ્ટોરી

Follow us on

ગુજરાતી ફિલ્મી ઉધોગ હવે ધીમે ધીમે વેગ પક્ડી રહ્યો છે. લોકો હવે ગુજરાતી ફિલ્મોને ખૂબ પસંદ કરી રહ્યા છે.ત્યારે હવે ગુજરાતી કલાકારોનો જાદૂ અને સ્ટોરી તમને વેબ સિરીઝમાં પણ જોવા મળશે. જી..હાં “ડુ નોટ ડિસ્ટર્બ” જેમાં તમને જોવા મળશે મુંબઈની છોરી મીરા અને અમદાવાદી ટિપિકલ છોરો મૌલિકની સ્ટોરી…

ઘણી બધી વેબસિરિઝમાં ડ્રામા અને પતિ-પત્નીની નોકઝોક જોવા મળે છે. અને કોરોનાએ તો હવે લોકોને વેબ સિરિઝ સાથે જીવવાનું શીખવાડી દીધુ છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

ત્યારે મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલને દર્શાવતી શાનદાર વેબ સિરિઝ રિલીઝ થઈ છે. જે તમને ફ્રિ સ્ટ્રીમીંગ એમએક્સ પ્લેયર પર હાલ જોવા મળશે.

સંદીપ પટેલે બનાવેલી વેબ સિરીઝમાં  મલ્હાર અને માનસી ફરી એકવાર  કપલ તરીકે જોવા મળશે. જે તમને હસાવશે પણ ખરું અને ઈમોશનલ પણ કરી દેશે. આ વેબ સિરિઝમાં તમને દંપતીની વાર્તા અને 7 વર્ષ પાર કર્યા બાદના પડકારોનો સામનો કરતા જોવા મળશે.

એમએક્સ પ્લેયર પર પ્રેઝન્ટ કરેલી આ પહેલી ગુજરાતી વેબસિરિઝ છે. બધા એપિસોડમાં એકની એક વાતને લઈને મીઠી બોલાચાલી જોવા મળશે.

Next Article