Saanware Lyrics : અભિષેક કુમાર અને મન્નારા ચોપરાનું આલ્બમ સોંગ રિલીઝ, જુઓ લીરિક્સ અને વીડિયો

|

Feb 12, 2024 | 4:24 PM

મનારા ચોપરા અને અભિષેક કુમાર બિગ બોસ 17માં સારા મિત્રો તરીકે ઉભરી આવ્યા હતા. ઘણા ઉતાર-ચઢાવ જોવા છતાં શોના અંત સુધી તેમનું બોન્ડિંગ રહ્યું. હવે બંને પ્રોફેશનલી પણ જોડાયેલા છે. આ બંનેનું રોમેન્ટિક ગીત સાવરે લાંબા સમયની રાહ બાદ રિલીઝ કરવામાં આવ્યું છે.

Saanware Lyrics : અભિષેક કુમાર અને મન્નારા ચોપરાનું આલ્બમ સોંગ રિલીઝ, જુઓ લીરિક્સ અને વીડિયો
Saanware Song Lyrics and video

Follow us on

બિગ બોસ ફેમ અભિષેક કુમાર અને મન્નારા ચોપરાના ગીત સાવરે રિલીઝ થયું છે. આ ગીત અંશુલ ગર્ગે કમ્પોઝ કર્યું છે. જ્યારે, ગાયક અખિલ સચદેવે અવાજ આપ્યો છે. ગીતના બોલ અખિલ સચદેવે લખ્યા છે. સાવરે કે એક રોમેન્ટિક ગીત છે, જે અભિષેક કુમાર અને મનારા ચોપરાની નાની લવ સ્ટોરી દર્શાવે છે.

સાવરેમાં અભિષેક કુમાર અને મનારા ચોપરાનો રોમાન્સ જબરદસ્ત છે. ગીત જોયા પછી, ચાહકો ચોક્કસપણે મુનારા (મુનાવર ફારુકી અને મન્નારા ચોપરા)ને ભૂલી જશે અને માત્ર અભિનારા (અભિષેક કુમાર અને મન્નારા ચોપરા)ને યાદ કરશે. આ ગીતનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો
મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video

(video credit- Play DMF)

Saanware Song Lyrics :

કરતી હૈ જો તુ આંખ સે ઈશારે
આંખો આંખો મેં જો પ્યાર સે પુકારે
મુઝે કહે દે સાથ તેરે રહને દે

ચલ બેઠે ચલ દરિયા કિનારે
આ દિખાં તુઝે પ્યાર કે નઝારે
મુઝે કહે દે સાથ તેરે રહને દે

સુન માહિયા મેં તનહા દિલ હારેયા
સુન હાનિયા મુઝે થામ લે જરા

તુ બના જા મેરા સાંવરે લુટ જાને દે મુઝે
બન જોગી તેરે પ્યાર મેં મીટ જાને દે મુઝે
તુ બના જા મેરા સાંવરે લુટ જાને દે મુઝે
બન જોગી તેરે પ્યાર મેં મીચટ જાને દે મુઝે

તારે સારે તેરી આંખે મેં ચમકે ઇસ કદર
ચંદા તરસે તરસે તેરી ચાંદની કો રાત ભર

મૈં ભી તડપુન જો તેરા ના રહું જગ છડ જાઉંગા
જુદા જો તુઝસે, પતા હૈ રબ કો મેં તો તેરા બન જાઉંગા

સુન હીરીયે તુ ભી દિલ હાર જા
સુન હાનિયા મુઝે થામ લે જરા

તુ બન જા મેરા સાંવરે લુટ જાને દે મુઝે
બન જોગી તેરે પ્યાર મેં મીટ જાને દે મુઝે
તુ બન જા મેરા સાંવરે લુટ જાને દે મુઝે
બન જોગી તેરે પ્યાર મેં મીટ જાને દે મુઝે

મૈં બન ગયા બન ગયા જોગિયા
તેરા બન ગયા બન ગયા જોગિયા
તુ બન મેરા સાંવરે
મૈં બન ગયા તેરા જોગિયા

Published On - 4:23 pm, Mon, 12 February 24

Next Article