Movie ‘સિમ્બા’માં રણવીર સિંહને મળી એટલી ‘ફી’ જેટલામાં 10 લોકોને મળી જાય કેનેડાની નાગરિક્તા, જાણો સારા, સોનુને મળી કેટલી રકમ?

|

Dec 30, 2018 | 11:46 AM

સારા અલી ખાન, રણવીર સિંહ અને સોનુ સૂદ અભિનિત ફિલ્મ સિમ્બા ઘણી ચર્ચામાં છે. ફિલ્મ હાલ રિલીઝ પણ થઈ ગઈ છે. ત્યારે આજે જાણીએ કે રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી એક્શન ફિલ્મ સિમ્બાના કલાકારોને કેટલી ફી મળી છે.  આશુતોષ રાણા હિંદી સિનેમાના પ્રતિભાશાળી અભિનેતા આશુતોષ રાણા સિમ્બામાં એક મહત્ત્વના પાત્રમાં છે. આ ફિલ્મમાં એક્ટિંગ કરવા આશુતોષ […]

Movie સિમ્બામાં રણવીર સિંહને મળી એટલી ફી જેટલામાં 10 લોકોને મળી જાય કેનેડાની નાગરિક્તા, જાણો સારા, સોનુને મળી કેટલી રકમ?

Follow us on

સારા અલી ખાન, રણવીર સિંહ અને સોનુ સૂદ અભિનિત ફિલ્મ સિમ્બા ઘણી ચર્ચામાં છે. ફિલ્મ હાલ રિલીઝ પણ થઈ ગઈ છે. ત્યારે આજે જાણીએ કે રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી એક્શન ફિલ્મ સિમ્બાના કલાકારોને કેટલી ફી મળી છે. 

આશુતોષ રાણા

હિંદી સિનેમાના પ્રતિભાશાળી અભિનેતા આશુતોષ રાણા સિમ્બામાં એક મહત્ત્વના પાત્રમાં છે. આ ફિલ્મમાં એક્ટિંગ કરવા આશુતોષ રાણાને રૂ.80 લાખ ફી મળી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોનુ સૂદ

બૉલિવૂડ અને સાઉથના જાણીતા અભિનેતા સોનુ સૂદ સિમ્બા ફિલ્મમાં મહત્ત્વનો રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મમાં તેમના પાત્રનું નામ વિક્રમ ખન્ના છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોનુ સૂદને સિમ્બા ફિલ્મમાં કામ કરવાના લગભગ 1.5 કરોડ રૂપિયા મળ્યા છે.

સારા અલી ખાન

 અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડકી સારા અલી ખાન ફિલ્મ સિમ્બામાં મુખ્ય હિરોઈનના પાત્રમાં છે. સારાને આ ફિલ્મમાં અભિનય કરવા બદલ લગભગ 1 કરોડ રૂપિયા મળ્યા છે.

રણવીર સિંહ

એક સફળ અભિમેતા રણવીર સિંહ સિમ્બામાં મુખ્ય પાત્ર નિભાવે છે. રણવીર સિંહને આ ફિલ્મમાં કામ કરવા બદલ 15 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ફોર્બ્સ ઈન્ડિયા 2018: સલમાન સૌથી ધનિક સેલિબ્રિટી, શાહરૂખ ટૉપ 10ના લિસ્ટમાંથી બહાર, જાણો સ્ટાર્સની વાર્ષિક આવક

તો બીજી બાજુ લોકપ્રિય અભિનેતા અજય દેવગણે પણ સિમ્બામાં કેમિયો કર્યો છે. જાણકારી માટે અમે તમને કહી દઈએ કે અજયે આ કેમિયો મફતમાં કર્યો છે. અજય દેવગણ નિર્દેશક રોહિત શેટ્ટીના નજીકના મિત્ર છે. અને અજય દેવગણે આ ફિલ્મમાં ફ્રીમાં કામ કરીને પોતાની સાચી મિત્રતા સાબિત કરી છે.

[yop_poll id=397]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:46 am, Sun, 30 December 18

Next Article