કોન બનેંગા કરોડપતિની 11મી સિઝનમાં PUBG ગેમ વિશે પ્રશ્ન પૂછ્યો અને પછી થયું આવું

|

Aug 21, 2019 | 12:37 PM

કોન બનેંગા કરોડપતિ એટલે KBCની 11મી સિઝન શરૂ થઈ ચૂકી છે. અને એક પછી એક સ્પર્ધકો પણ આવી રહ્યા છે. પરંતુ આ વખતે શરૂઆત થોડી વધારે જ ડાઉન ચાલી હોઈ તેવુ લાગે છે. અત્યાર સુધીમાં ત્રણ સ્પર્ધકોએ ભાગ લીધો છે. અને કોઈપણ મોટી રકમ જીતવામાં સફળ બન્યું નથી. મગળવારે પ્રસારિત થનારા એપિસોડમાં વિવેક ભગત, જે […]

કોન બનેંગા કરોડપતિની 11મી સિઝનમાં PUBG ગેમ વિશે પ્રશ્ન પૂછ્યો અને પછી થયું આવું

Follow us on

કોન બનેંગા કરોડપતિ એટલે KBCની 11મી સિઝન શરૂ થઈ ચૂકી છે. અને એક પછી એક સ્પર્ધકો પણ આવી રહ્યા છે. પરંતુ આ વખતે શરૂઆત થોડી વધારે જ ડાઉન ચાલી હોઈ તેવુ લાગે છે. અત્યાર સુધીમાં ત્રણ સ્પર્ધકોએ ભાગ લીધો છે. અને કોઈપણ મોટી રકમ જીતવામાં સફળ બન્યું નથી. મગળવારે પ્રસારિત થનારા એપિસોડમાં વિવેક ભગત, જે GST ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે. જાણો પછી શું થયું કે, અમિતાભે PUBG નામની ગેમનો પ્રશ્ન પૂછ્યો..

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આ પણ વાંચોઃ જમ્મૂ-કાશ્મીર મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નવુ નિવેદન, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિવેકે અમિતાભને પ્રશ્ન પૂછ્યો કે, PUBGનું પુરું નામ શું છે. પરંતુ હોટસિટ પર બેઠેલા વિવેકને આ પ્રશ્નનો જવાબ આવડતો નહોતો. જે બાદ તેણે પોતાની લાઈફ લાઈન ઓડિયંસ પોલનો ઉપયોગ કર્યો હતો. જેમાં 92 ટકા લોકોએ PlayerUnknown’s Battlegroundsનો જવાબ આપ્યો હતો. આ પછી વિવેકે લોકોના જવાબ પર હા માં હા કરી હતી. પરંતુ જ્યાં સુધી વિવેકે જવાબ આપ્યો ત્યાં સુધી કાઉન્ટડાઉન પુરું થઈ ચૂક્યું હતું. જેથી વિવેકનો ખેલ ત્યાં જ ખતમ થઈ ગયો હતો. અને માત્ર 10 હજારની રકમ લઈને પાછું ફરવું પડ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

PUBG રમતને લઈ અનેક વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાત સહિત અનેક રાજ્યમાં આ ગેમ પર પ્રતિબંધ લગાવ્યો છે.

[yop_poll id=”1″]

Next Article