કપિલ શર્માએ શો પર કરી એક છોકરી સાથે એવી હરકત, ટીમે સલમાનખાનને કરી ફરિયાદ

|

Jan 16, 2019 | 11:39 AM

સ્ટેન્ડઅપ કૉમેડિયન કપિલ શર્મા એક નવી મુસીબતમાં ફસાતો નજરે ચઢી રહ્યો છે. સલમાનખાને કપિલને તેના શો ‘ધ કપિલ શર્મા શો’ને ફરી એક વાર શરૂ કરવામાં પૂર્ણ સહયોગ આપ્યો છે. સલમાન ખુદ પોતાના બંને ભાઈઓ અને પિતા સલીમ ખાન સાથે આ શોને પ્રમોટ કરવા આ શોનો ભાગ બન્યા. જોકે હવે કપિલ શર્માના ફેન્સ માટે એક ખરાબ […]

કપિલ શર્માએ શો પર કરી એક છોકરી સાથે એવી હરકત, ટીમે સલમાનખાનને કરી ફરિયાદ

Follow us on

સ્ટેન્ડઅપ કૉમેડિયન કપિલ શર્મા એક નવી મુસીબતમાં ફસાતો નજરે ચઢી રહ્યો છે. સલમાનખાને કપિલને તેના શો ‘ધ કપિલ શર્મા શો’ને ફરી એક વાર શરૂ કરવામાં પૂર્ણ સહયોગ આપ્યો છે. સલમાન ખુદ પોતાના બંને ભાઈઓ અને પિતા સલીમ ખાન સાથે આ શોને પ્રમોટ કરવા આ શોનો ભાગ બન્યા.

જોકે હવે કપિલ શર્માના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. કપિલ શર્માની આદત રહી છે કે જોષમાં જોષમાં સ્ક્રિપ્ટથી હટીને પોતાના તરફથી પણ શોની વચ્ચે કોઈ ને કોઈ કમેન્ટ કરી દે છે.

રવિવારે પ્રસારિત થયેલા એક એપિસોડમાં કપિલને એક મહિલા દર્શક સાથે જેવી રીતનો વ્યવહાર રહ્યો તેની ફરિયાદ સલમાન ખાનને કરવામાં આવી. કપિલે પહેલા તો શોમાં આવેલી આ દર્શકની ખૂબસૂરતી પર ટિપ્પણી કરી. જ્યારે મહિલાએ કહ્યું કે તે પોતાના પિતા સાથે અહીં આવી છે તો કપિલે પોતાની ભૂલ સ્વીકારી અને બોલ્યા,

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

“પિતાજી ના હોતા અહીં તો હું તમારી સાથે હજી વાતો કરતો.”

સૂત્રો પ્રમાણે, શોની ક્રિએટિવ ટીમના કેટલાક લોકોએ એડિટિંગ દરમિયાન આ ભાગને હટાવી દેવા પર જોર આપ્યું પરંતુ કપિલે તેને પ્રસારિત થવા દીધું. મામલો સલમાન ખાનના પિતા સલીમ ખાન સુધી પહોંચી ગયો.

આ જ શોમાં કપિલ શર્માએ બીજેપી સાંસદ અને અભિનેતા પરેશ રાવલને લઈને પણ એક ટિપ્પણી કરી હતી જેને લઈને બીજેપી ગુજરાતના નેતાઓએ પણ નારાજગી જાહેર કરી છે.

[yop_poll id=625]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article