કંગનાએ કર્યા ભાઈના શાનદાર લગ્ન ,ઉદયપૂુરમાં શાનદાર ડેસ્ટીનેશન વેડીંગ, શેર કર્યા થ્રોબેક Photos

કંગનાએ કર્યા ભાઈના શાનદાર લગ્ન ,ઉદયપૂુરમાં શાનદાર ડેસ્ટીનેશન વેડીંગ, શેર કર્યા થ્રોબેક Photos

કોરોના કાળમાં એકટ્રેસ કંગના રનૌતના ઘરે જશ્નનો માહોલ હતો. કંગનાના નાના ભાઈ અંકિતના લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા. કંગના તેના ભાઈના લગ્નમાં ખૂબ શાનદાર લાગી રહી હતી. કંગનાના ભાઈના લગ્ન શાનદાર રહ્યા. કંગનાએ તેના ભાઈના લગ્નમાં કોઈ કસર ના છોડી. કંગનાએ ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને રાજસ્થાની ડાન્સ કરતી નજરે પડી. તેમનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ […]

TV9 Gujarati

|

Dec 17, 2020 | 3:41 PM

કોરોના કાળમાં એકટ્રેસ કંગના રનૌતના ઘરે જશ્નનો માહોલ હતો. કંગનાના નાના ભાઈ અંકિતના લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા. કંગના તેના ભાઈના લગ્નમાં ખૂબ શાનદાર લાગી રહી હતી. કંગનાના ભાઈના લગ્ન શાનદાર રહ્યા.

કંગનાએ તેના ભાઈના લગ્નમાં કોઈ કસર ના છોડી. કંગનાએ ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને રાજસ્થાની ડાન્સ કરતી નજરે પડી. તેમનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવ્યો.

કંગનાએ કર્યા ભાઈના શાનદાર લગ્ન , ઉદયપૂુરમાં શાનદાર ડેસ્ટીનેશન વેડીંગ, શેર કર્યા થ્રોબેક Photos

કંગનાએ આ ફોટોઝ શેર કરતા લખ્યુ છે કે તેના ભાઈના લગ્નના ફોટોઝ છે. કંગના તેના ભાઈના લગ્નમાં ઘણી ઉત્સાહિત જોવા મળી. કંગનાના ભાઈના લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા. કોરોના કાળમાં પણ ઉદયપુરમાં શાનદાર ડેસ્ટીનેશન વેડીંગ રાખવામાં આવી હતી.

ઉદયપુરના શીશ મહેલમાં ડેસ્ટીનેશન વેડીંગ રાખવામાં આવી હતી. શાહી ભોજન સાથે બોટ રાઈડીંગનો પણ શાનદાર બંદોબસ્ત હતો. ઓછા મહેમાનો સાથે પણ લગ્ન શાનદાર રહ્યા.લગ્નમાં કંગના રનૌતના આઉટફિટ લોકોને ખૂબ પસંદ આવ્યા. કંગનાએ સબ્યસાચીના ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા. તેમના અંદાજે સૌ કોઈને ઈંમપ્રેસ કર્યા.

કંગનાના લૂક અને આઉટફિટ લોકોને ખૂબ પસંદ આવ્યા અને સોશિયલ મીડિયા પર તેના લૂકની ખૂબ પ્રશંસા કરવામાં આવી

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati