ડાર્ક ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી જાહ્નવી કપૂર, પાર્ટીમાં સુંદર લુક દર્શાવ્યો

જાહ્નવી કપૂર હવે વરુણ ધવન (Varun Dhawan) સાથે પહેલીવાર ‘બવાલ’ નામની રોમેન્ટિક આઉટિંગ માટે કામ કરશે. આ લવ સ્ટોરી સિટી થીમ બેઝ્ડ ફિલ્મ 'સિટી ઓફ લવ' પેરિસ સહિત યુરોપના ચાર દેશોમાં શૂટ થવા જઈ રહી છે.

ડાર્ક ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી જાહ્નવી કપૂર, પાર્ટીમાં સુંદર લુક દર્શાવ્યો
Janhvi Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 12:09 AM

બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) તેની બોલ્ડનેસ અને ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા (Instagram) પર પણ ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી કપૂરના વફાદાર ચાહકો તેની તસવીરો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. જાહ્નવી પોતાની તસવીરો શેર કરીને ચાહકોને તેના દીવાના બનાવે છે. ફરી એકવાર જાહ્નવીએ સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાની ઝલક દર્શાવી છે. તાજેતરમાં, જાહ્નવીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે ડાર્ક ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે લાઈટ ન્યૂડ મેક-અપ કર્યો છે અને કર્લ્સ આપીને વાળ ખુલ્લાં રાખ્યા છે. જેમાં તેણી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

જાહ્નવી કપૂરની આ તસવીરો એક નાઈટ પાર્ટીની છે. આ પાર્ટીમાં જાહ્નવી ડાર્ક ગ્રીન કલરના ડ્રેસમાં છવાઈ ગઈ હતી. આ તસવીરોને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો છે. માત્ર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ આવી છે. આ ટિપ્પણી સાથે. આ લુક માટે ચાહકોએ જાહ્નવી કપૂરના વખાણ કર્યા છે. ચાહકોએ હાર્ટ ઈમોજીથી તેણીનું કોમેન્ટ સેક્શન ભરી દીધું છે.

તેણીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં 2018માં ઇશાન ખટ્ટર સાથે અભિનિત ફિલ્મ ‘ધડક’ સાથે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી જાન્હવીએ ઘોસ્ટ સ્ટોરીઝ, રૂહી, ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ અને અન્ય જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીની મૂવીઝ ઉપરાંત, તેણી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભાયાનીએ જાહ્નવીની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી જાહન્વી કપૂર આ પૂર્વે પણ કિમ કાર્દાશિયનની કોપી કરવા માટે ખુબ જ ટ્રોલ થઇ હતી. અનેક લોકો સોશિયલ મીડિયા પર જાહન્વીને કિમની જેમ બોડી સર્જરી કરાવવા બદલ અને નેપો કિડ હોવા બાદલ તેની ખુબ જ ટીકા કરી હતી.

આ પણ વાંચો – અનન્યા પાંડે સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે, ઈશાન ખટ્ટરની આ નવી બાઈકની કિંમત જાણીને ઉડી જશે હોશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">