Beautiful ગૌહર ખાને શેર કર્યા તેના વેડિંગ Photos, કેક જોઈને ખુશ થઈ હતી ગૌહર

|

Dec 31, 2020 | 1:09 PM

ગૌહર ખાન અને જૈદ દરબારના લગ્ન હાલ ચર્ચાનો વિષય બનેલા છે. ગૌહર અને જૈદે સોશિયલ મીડિયા પર અનેક ફોટોઝ શેર કર્યા છે. ત્યારે હાલમાં જ ગૌહર ખાને તેના વેડીંગ ફોટોઝ શેર કર્યા છે. ફોટોઝ પરથી અંદાજ લગાવી શકાય છે ,કે ગૌહરનું વેડીંગ ખૂબ શાનદાર રહ્યુ હતું. ગૌહર ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની વેડીંગ કેકેનો […]

Beautiful ગૌહર ખાને શેર કર્યા તેના વેડિંગ Photos, કેક જોઈને ખુશ થઈ હતી ગૌહર

Follow us on

ગૌહર ખાન અને જૈદ દરબારના લગ્ન હાલ ચર્ચાનો વિષય બનેલા છે. ગૌહર અને જૈદે સોશિયલ મીડિયા પર અનેક ફોટોઝ શેર કર્યા છે. ત્યારે હાલમાં જ ગૌહર ખાને તેના વેડીંગ ફોટોઝ શેર કર્યા છે. ફોટોઝ પરથી અંદાજ લગાવી શકાય છે ,કે ગૌહરનું વેડીંગ ખૂબ શાનદાર રહ્યુ હતું.

ગૌહર ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની વેડીંગ કેકેનો ફોટો પણ શેર કર્યો છે.જે દેખાવમાં ખૂબ ટેસ્ટી લાગી રહી હતી. અને ખૂદ ગૌહરે પણ કેક જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અને કેપ્શનમાં લખ્યુ હતું કે ,”ખૂબ યમ્મી છે”.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમને જણાવી દઈએ કે, થોડા મહિનાના રિલેશનશીપ બાદ તેઓએ 25 ડિસેમ્બરે લગ્ન કરી લીધા. આ વેડીંગમાં બોલીવુડની જાણીતી હસ્તીઓ પણ આવી હતી. લગ્નના ડાન્સ વીડિયો પણ વાયરલ થયા હતા.

જૈદ અને ગૌહર ખાને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલા આઉટફિટમાં જોવા મળ્યા હતા. જૈદ અને ગૌહરના લગ્નના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.

Published On - 11:34 am, Wed, 30 December 20

Next Article