Dream Come True: Hrithik Tiger Shroff નો ડાન્સ જોઈને થયા દિવાના

|

Jan 18, 2021 | 10:17 AM

બોલીવુડના શ્રેષ્ઠ કલાકારો ટાઇગર શ્રોફ અને હૃતિક રોશન ઇન્ડસ્ટ્રીમાં ડાન્સ અને એક્શન માટે પ્રખ્યાત છે.

Dream Come True: Hrithik Tiger Shroff નો ડાન્સ જોઈને થયા દિવાના
Hrithik Roshan & Tiger Shroff

Follow us on

બોલીવુડના શ્રેષ્ઠ કલાકારો ટાઇગર શ્રોફ અને હૃતિક રોશન ઇન્ડસ્ટ્રીમાં ડાન્સ અને એક્શન માટે પ્રખ્યાત છે. આ બંને કલાકારો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ વારંવાર તેમના ડાન્સ વીડિયો શેર કરે છે. ટાઇગર હવે તેના નવા ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં છે. ટાઇગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે બાદ હૃતિક રોશન પણ તેની પ્રશંસા કરી રહ્યો છે. ટાઇગર શ્રોફ હૃતિક રોશનને પોતાનો ગુરુ માને છે તે બહુ ઓછા લોકોને ખબર છે.

હૃતિક રોશને ટાઇગર શ્રોફની આ વિડિઓ ક્લિપ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, ‘ખૂબ જ સુંદર.’ તેના માર્ગદર્શક હૃતિકના મોઢેથી આ વાતો સાંભળ્યા પછી, ટાઇગર ખુશીથી જુમી ગયા અને તેને ફરીથી શેર કરીને લખ્યું, ‘વાહ, મારો દિવસ બની ગયો ગુરુજી, ખૂબ ખૂબ આભાર.’

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ પણ ડાન્સના મામલામાં એકબીજા સાથે સ્પર્ધા કરી શકતા નથી, જ્યારે હૃતિક અને ટાઇગર ફિલ્મ ‘વોર’ ના ગીતો પર સાથે નૃત્ય કરી રહ્યા હતા, તે વખતે પોલ કરવામાં આવ્યો હતો. પોલમાં લોકોએ કહ્યું હતું કે હૃતિક રોશન શ્રેષ્ઠ છે, જે પછી ટાઇગર હૃતિકને તેમનો ગુરુ માને છે.

ટાઇગરના અભિનયમાં ભલે દમ ન હોય પરંતુ એક્ટર એક્શન અને ડાન્સથી દરેકને દિવાના બનાવી દે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર છેલ્લે ફિલ્મ ‘બાગી-3’ માં જોવા મળ્યા હતો. આગામી સમયમાં ટાઇગર ‘બાગી-4’, ‘હીરોપંતી-2’ અને ‘ગણપત’ સહિતની ધમાકેદાર મૂવીઝમાં જોવા મળશે. ‘વોર’ માં હૃતિક અને ટાઇગરની જબરદસ્ત બોડિંગ જોઈને ચાહકો આ જોડીને ફરી એકવાર પડદા પર જોવા માગે છે.

 

આ પણ વાંચો: Amit Shah એ કહ્યું સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ

Next Article