Dilon Ki Dooriyan Song : વરુણ અને જાહ્નવીની લેટેસ્ટ ફિલ્મનું જબરદસ્ત ગીત દિલો કી ડોરીયાના જુઓ Lyrics અને Video
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની લેટેસ્ટ ફિલ્મ બવાલ આજે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મના સોંગની વાત કરીએ તો અગાઉ તુમ્હે કિતના પ્યાર કરતે બાદ હવે દિલો કી ડોરિયા સોંગ રિલીઝ થયું છે.

Bawaal : વરુણ ધવન અને જાહ્નવી કપૂરની લેટેસ્ટ ફિલ્મ બવાલ આજે રિલીઝ થઈ ગઈ છે. જો કે આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાય રહ્યું છે. ત્યારે આ ફિલ્મના સોંગની વાત કરીએ તો અગાઉ તુમ્હે કિતના પ્યાર કરતે બાદ હવે દિલો કી ડોરિયા સોંગ રિલીઝ થયું છે
આ ગીત વિશાલ મિશ્રા, ઝહરાહ ખાન અને રોમી દ્વારા ગાવાયેલું હિન્દી ગીત છે. જેમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપતા જોવા મળી રહ્યા છે. આ ગીતને સંગીત તનિષ્ક બાગચીએ આપ્યું છે જ્યારે દિલોન કી ડોરિયા ગીતના બોલ અરાફાત મેહમૂદે લખ્યા છે.
Dilon Ki Dooriyan Song Lyrics:
તુમ જો મિલે તો હૈ જીંદગી કો કોઈ કિનારા મિલ ગયા
ઓઓ ઓ દિલ ઢુંડતા થા બસ એક કતરા દરિયા હી સારા મિલ ગયા
તુઝસે મિલ્કે હુઆ મેરે દિલ કો યકીન કોઈ ભી તુઝસે જ્યાદા ઝરૂરી નહીં તેરે બિન મેરી દુનિયા થી પૂરી નહિ તેરી ખ્વાહિશ મેં આવારા ઝૂમે રે જિયા
દિલોં કી યે ડોરિયાં રબ ને હૈ જોડીયાં ઓ રે પિયા તેરે સંગ બેહતા જાઉં રે જાઉં રે
દિલોં કી યે ડોરિયાં રબ ને હૈ જોડીયાં ઓ રે પિયા તેરા હું યે કહેતા જાઉં રે
આ આઆ ઓ નિમો રે આએ રે
મુઝકો બુલાયે પાસ લાયે ઈશારે તેરે દુનિયા કિયા હૈ બિન બતાયે હવાલે તેરે તુઝપે હૈ હારિયા જગ મેં તો સારિયાં હોગા તુજ બિન અબ સજના જીના નહિ
તુઝસે મિલ્કે હુઆ મેરે દિલ કો યકીન કોઈ ભી તુઝસે જ્યાદા ઝરૂરી નહીં તેરે બિન મેરી દુનિયા થી પુરી નહી તેરી ખ્વાહિશ મેં આવારા ઝૂમે રે જિયા
દિલોં કી યે ડોરિયાં રબ ને હૈ જોડીયાં ઓ રે પિયા તેરે સંગ બેહતા જાઉં રે જાઉં રે
દિલોં કી યે ડોરિયા રબ ને હૈ જોડીયાં ઓ રે પિયા તેરા હું યે કહેતા જાઉં રે