Dilbar Lyrics : બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીનું સુપર હિટ સોંગ દિલબરના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં

| Edited By: | Updated on: Apr 16, 2023 | 5:19 PM

બોલિવૂડ એક્ટ્રેસ અને ફેમસ ડાન્સર નોરા ફતેહી તેના ડાન્સ અને તેની સુંદરાને લઈને બોલિવુડમાં છવાઈ ગઈ છે ત્યારે તેના આટલા ફેમસ થવા પાછળ એક સોંગ દિલબર પણ છે જેના કારણે તે આટલી ફેમસ થઈ ત્યારે જુઓ આ સોંગ અને તેના લિરિક્સ.

સત્યમેવ જયતે ફિલ્મનું દિલબર સોંગ નેહા કક્કર, ધ્વની ભાનુશાલી અને રેપર ઇક્કા દ્વારા ગાવાયેલું મોસ્ટ પોપ્યુલર સોંગ છે. જેનું સંગીત તનિષ્ક બાગચી દ્વારા રીક્રિએટ કરવામાં આવ્યું છે, જ્યારે શબ્બીર અહેમદે તે ગીતના શબ્દો લખ્યા છે. આ વીડિયો ગીતમાં જોન અબ્રાહમ અને નોરા ફતેહી જોવા મળે છે.

આ પણ વાંચો: Janiye Song Lyrics : શની કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ ચોર નિકાલ કે ભાગાનું જાનીયે સોંગના લિરિક્સ, વાચો ગુજરાતીમાં

Dilbar Song Lyrics :

દિલબર… દિલબર….
દિલબર… દિલબર….

ચઢ્ઢા જો મુજપે સુરૂર હૈ
અસર તેરા યે ઝરૂર હૈ
તેરી નજર કા કસૂર હૈ
દિલબર… દિલબર….

આ પાસ આ તુ ક્યૂ દૂર હૈ
યે ઈશ્ક કા જો ફિતુર હૈ
નશે મેં દિલ તેરે ચૂર હૈ
દિલબર… દિલબર….

અબ તો હોશ ના ખબર હૈ
યે કૈસા અસાર હૈ
હોશ ના ખબર હૈ
યે કૈસા અસાર હૈ
તુમસે મિલને કે બાદ દિલબર
તુમસે મિલને કે બાદ દિલબર

દિલબર… દિલબર….
દિલબર… દિલબર….
દિલબર… દિલબર….
દિલબર… દિલબર….

કાર્તિ કાતલ ના ઐસે તુ ચલ,
પહેલે કા ઇસ નિકાલો કોઈ હાલ,
હુસન કા પિટારા ખિલતા કમાલ,
કર લે ના સબર
ક્યૂકી મીઠા હૈ ફલ…

તુ મેરા ખ્વાબ હૈ
તુ મેરે દિલ કા કરર
દેખ લે જાને-એ-મેન
દેખ લે બસ એક બાર

ચેન ખો ગયા હૈ
કુછ તો હો ગયા હૈ
ચેન ખો ગયા હૈ
કુછ તો હો ગયા હૈ
તુમસે મિલને કે બાદ દિલબર
તુમસે મિલને કે બાદ દિલબર…

લેડી! અબ તો હોશ ના ખબર હૈ
યે કૈસા અસાર હૈ
હોશ ના ખબર હૈ
યે કૈસા અસાર હૈ

તુમસે મિલને કે બાદ દિલબર
તુમસે મિલને કે બાદ દિલબર
દિલબર… દિલબર….

********************************************************************************************************************

Dilbar… Dilbar….
Dilbar… Dilbar….
Chadha jo Mujhpe Suroor Hai
Asar Tera Ye Zaroor Hai
Teri Nazar Ka Kasoor Hai
Dilbar… Dilbar….

Aa Pass Aa Tu Kyu Door Hai
Ye Ishq Ka Jo Fitoor Hai
Nashe Mein Dil Tere Choor Hai
Dilbar… Dilbar….

Abb To Hosh Na Khabar Hai
Ye Kaisa Assar Hai
Hosh Na Khabar Hai
Ye Kaisa Assar Hai
Tumse Milne Ke Baad Dilbar
Tumse Milne Ke Baad Dilbar
Dilbar… Dilbar….
Dilbar… Dilbar….
Dilbar… Dilbar….
Dilbar… Dilbar….

(…Ikka Rap…)

Karti Katal Na Aise Tu Chal,
Paheli Ka Iss Nikalo Koi Hal,
Husan Ka Pitara Khilta Kamal,
Kar Le Na Sabar
Kyuki Meetha Hai Phal…

Tu Mera Khwab Hai
Tu Mere Dil Ka Karar
Dekh Le Jaane–E-Man
Dekh Le Bas Ek Baar
Chain Kho Gaya Hai
Kuch To Ho Gaya Hai
Chain Kho Gaya Hai
Kuch To Ho Gaya Hai
Tumse Milne Ke Baad Dilbar
Tumse Milne Ke Baad Dilbar…

Lady! Abb To Hosh Na Khabar Hai
Ye Kaisa Asar Hai
Hosh Na Khabar Hai
Ye Kaisa Assar Hai
Tumse Milne Ke Baad Dilbar
Tumse Milne Ke Baad Dilbar
Dilbar… Dilbar….

Published on: Apr 16, 2023 05:19 PM