અઢી વર્ષની બાળકી સાથે જે થયું તે બાદ સમગ્ર બોલિવુડમાં આક્રોશ, આરોપીને ફાંસી આપવાની માંગણી

|

Jun 07, 2019 | 8:01 AM

ઉત્તર પ્રદેશના અલીગઢમાં શરમજનક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. અલીગઢમાં 2.5 વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવી. આખા દેશમાં આ ઘટનાને લઈને લોકો ગુસ્સામાં છે. ત્યારે સમગ્ર બોલીવુડે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં […]

અઢી વર્ષની બાળકી સાથે જે થયું તે બાદ સમગ્ર બોલિવુડમાં આક્રોશ, આરોપીને ફાંસી આપવાની માંગણી

Follow us on

ઉત્તર પ્રદેશના અલીગઢમાં શરમજનક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. અલીગઢમાં 2.5 વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવી. આખા દેશમાં આ ઘટનાને લઈને લોકો ગુસ્સામાં છે. ત્યારે સમગ્ર બોલીવુડે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

અભિષેક બચ્ચન:

TV9 Gujarati

 

રવિના ટંડન:

અનુપમ ખેર:

રિતેશ દેશમુખ:

જેનેલિયા દેશમુખ:

હુમા કુરેશી:

સાનીયા મિર્ઝા:

રાજપાલ યાદવ:

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

સિધ્ધાર્થ મલ્હોત્રા:

આયુષમાન ખુરાના:

અર્જૂન કપૂર:

ઉત્તર પ્રદેશના અલીગઢમાં 2.5 વર્ષની એક બાળકીની હત્યા કરવામાં આવી હતી. ટપ્પલ થાના વિસ્તારમાં આવનારા બૂઢા ગામમાં રહેતી આ બાળકી 31મેના રોજ ઘરથી ગુમ થઈ હતી. બાળકીના પરિવારના લોકોએ તે દિવસે બાળકી ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો. આ બાળકીની 31મેના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. 5 દિવસ પછી એક કચરાના ઢગલામાંથી બાળકીની લાશ મળી હતી.

આ પણ વાંચો: રેલવે મંત્રાલય ટ્રેનો ચલાવવા માટેની જવાબદારી ખાનગી કંપનીને આપવાની તૈયારીમાં!

પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે આ કેસની તપાસ ચાલી રહી છે. આ મામલે જે પણ દોષી હશે તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે દાવો કર્યો છે કે બાળકીની સાથે રેપની ઘટના થઈ નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article