AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોમેડિયન અભિનેતાની પત્ની સાથે 16.24 કરોડ રુપિયાની છેતરપિંડી થઈ, જુઓ વીડિયો

જાવેદ જાફરીની પત્ની હબીબા સાથે 16.24 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. બીએમસીના આસિસ્ટન્ટ કમિશનર સહિત 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને એકની ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : કોમેડિયન અભિનેતાની પત્ની સાથે 16.24 કરોડ રુપિયાની છેતરપિંડી થઈ, જુઓ વીડિયો
| Updated on: May 15, 2026 | 2:08 PM
Share

બોલિવુડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે 16.24 કરોડ રુપિયાથી વધારેની છેતરપિંડી થઈ છે. આ સમગ્ર મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પ્રોપર્ટી સેલના કારોબારી નિશિત પટેલની ધરપકડ કરી છે. આ હાઈ પ્રોફાઈલ છેતરપિંડી મામલે બીએમસીના આસિસ્ટન્ટ મહેશ પાટિલ સહિત કુલ 6 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાને બિલ્ડરો અને સરકારી અધિકારીઓ સાથે જોડાયેલા હોવાનું કહી હબીબા અને તેના પરિવારને ફસાવ્યો હતો. માત્ર જાફરી પરિવાર નહી પરંતુ અન્ય મોટા સ્ટાર કલાકારો પણ રોકાણના નામે કરોડો રુપિયાની છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે.

હબીબા જાફરીને બંગલાની પ્રોપર્ટી ટેકસને લઈ નોટિસ મોકલી હતી

એપ્રિલ 2024માં હબીબા જાફરીને અંધેરી સ્થિત તેના બંગલાને પ્રોપર્ટી ટેક્સને લઈ બીએમસીને નોટિસ મોકલી પરિચિત અલી રજા દ્વારા તેની મુલાકાત બીએમસી જી-સાઉથ વાર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર મહેશ પાટિલ સાથે કરાવવામાં આવી છે. મહેશ પાટિલને પહેલા ટેક્સ સેટલમેન્ટનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ બાંદ્ર પશ્ચિમના ન્યુ કમલકુંજ કમર્શિયલ પ્રોજેક્ટમાં રોકાણની સલાહ આપી. નિશિત પટેલે ખુદ મોટા બિલ્ડરો સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો હતો. પ્રોજેક્ટના પહેલા 150 કરોડ રુપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે, ડિસેમ્બર 2025 સુધી કોમર્શિયલ સ્પેસનો કબજો મળી જશે. તેમજ વિદેશી બેંકની સાથે પ્રી લીઝ એગ્રીમેન્ટ પણ તૈયાર છે.

સમગ્ર નેટવર્કની તપાસ

પોલીસ તપાસ કરી રહી છે કે, શું અન્ય કલાકારો અને વ્યક્તિઓ સાથે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં વધુ ધરપકડ શક્ય છે. નિશિત પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 19 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.નિશિત પટેલ, મહેશ પાટિલ, રૂપેશ, સાગર મહેતા, દેવેન્દ્ર પડવાલ અને અન્ય લોકો સામે IPCની અનેક ગંભીર કલમો હેઠળ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છેતરપિંડીની કુલ રકમમાં રોકડ, વિદેશી ચલણ અને લક્ઝરી ઘડિયાળોનો સમાવેશ થાય છે જે કુલ 16.24 કરોડ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હવે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

દાદા કોમેડિયન કાકા અને પિતા બૂગી વૂગીથી ફેમસ થયા, આવો છે મીઝાન જાફરીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">