જો તમારી પાસે આવો બોયફ્રેન્ડ હોય તો શું કરશો? બાહુબલી ફિલ્મનો રેકોર્ડ તોડી રહેલી ‘Avengers: Endgame’ ફિલ્મ જોવા માટે બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડ માટે રાખી આ 4 કમાલની શરતો

|

Apr 27, 2019 | 11:58 AM

મારવેલ સ્ટૂડિયોની ફિલ્મ ‘Avengers: Endgame’ રીલીઝ થવાની સાથે પહેલા દિવસના લગભગ બધા જ શો હાઉસફુલ ચાલી રહ્યાં છે. ત્યારે ફિલ્મ જોયા પહેલા અને પછી પણ ફેન્સે સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પોસ્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ પણ થઈ રહ્યાં છે. આ પોસ્ટમાં કેમિલા રોજ નામની એક છોકરીએ તેના બોયફ્રેન્ડે ‘Avengers: […]

જો તમારી પાસે આવો બોયફ્રેન્ડ હોય તો શું કરશો? બાહુબલી ફિલ્મનો રેકોર્ડ તોડી રહેલી Avengers: Endgame ફિલ્મ જોવા માટે બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડ માટે રાખી આ 4 કમાલની શરતો

Follow us on

મારવેલ સ્ટૂડિયોની ફિલ્મ ‘Avengers: Endgame’ રીલીઝ થવાની સાથે પહેલા દિવસના લગભગ બધા જ શો હાઉસફુલ ચાલી રહ્યાં છે. ત્યારે ફિલ્મ જોયા પહેલા અને પછી પણ ફેન્સે સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પોસ્ટ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ પણ થઈ રહ્યાં છે. આ પોસ્ટમાં કેમિલા રોજ નામની એક છોકરીએ તેના બોયફ્રેન્ડે ‘Avengers: Endgame’ફિલ્મ જોવા માટે ઘણાં નિયમ બનાવ્યા છે. ‘Avengers: Endgame’ ફિલ્મ જોવા જતા પહેલા બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને થોડા નિયમો મોકલ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: ‘Avengers: Endgame’ ફિલ્મ જોવા જાવ તો ધ્યાન રાખજો નહી તો આ મહિલા સાથે થયુ કંઈક એવું જે તમારી સાથે પણ થઈ શકે છે?

બોયફ્રેન્ડે લખ્યું કે આપણે પોપકોર્ન ખરીદવા માટે લાઈનમાં નહી ઉભા રહીએ, ફિલ્મ દરમિયાન કઈ પણ ખાવાનું નહી, ધીમે ધીમે પાણી પી શકે છે. આખી ફિલ્મ દરમિયાન કોઈ પણ વાત ચીત કરવાની નહી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article