AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram on OTT : સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ટકરાશે કમલ હાસનની ‘વિક્રમ’, જાણો ક્યારે અને ક્યાં જોવી?

Kamal Haasan, વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ સ્ટાર આ (Vikram )ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, ફિલ્મે બોક્સ ઓફિસ પર 400 કરોડ રુપિયાથી પણ વધુ કારોબાર કર્યો છે

Vikram on OTT : સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ટકરાશે કમલ હાસનની 'વિક્રમ', જાણો ક્યારે અને ક્યાં જોવી?
સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ટકરાશે કમલ હાસનની 'વિક્રમ', જાણો ક્યારે અને ક્યાં જોવી? Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 3:23 PM
Share

Kamal Haasan Vikram on Disney Plus Hotstar: સાઉથ ફિલ્મ ઈન્ડ્રસ્ટીઝના ત્રણ સુપરસ્ટાર્સે ફિલ્મ વિક્રમની સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે, કમલ હાસન, વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ સ્ટાર ફિલ્મ 3 જૂન 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, આ એક્શન ડ્રામા ફિલ્મ સિનેમાઘરોમાં ધુમ મચાવનાર બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ (OTT platform) પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે, કમલ હાસન (Kamal Haasan) આ ફિલ્મ શાનદાર એક્શન દેખાડી હતી. ફરી પોતાની જબરદસ્ત એક્શન દેખાડવા માટે કમલ હસન તૈયાર છે, ત્રણ સુપરસ્ટારની આ ફિલ્મ 8 જુલાઈના રોજ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે

ડિઝ્ની પ્લસ હોટસ્ટારે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કમલ હાસન નજર આવી રહ્યા છે, વીડિયોની શરુઆત થતા કમલ હાસનના સ્ટેપની સાથે, જે રુમમાં ચીસો પાડતો જોવા મળી રહ્યો છે. જે ફિલ્મ તમને સૌથી વધુ પસંદ આવે છે તેને વારંવાર જોવાની ઈચ્છા થાય છે

અહીં ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફિલ્મ વિક્રમનો વીડિયો જૂઓ

આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર હિન્દીની સાથે-સાથે તમિલ તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે, તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વિક્રમને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. સ્ટારની શાનદાર એક્શને ચાહકોના દિલ જીતી લીધા છે. ફિલ્મનું મ્યુઝિક એટલું શાનદાર છે કો લોકો તેની પણ રીલ બનાવી વાયરલ કરી રહ્યા છે

ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું

કમલ હાસન, વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ સ્ટાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, ફિલ્મે બોક્સ ઓફિસ પર 400 કરોડ રુપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી છે કે, તેમણે ફિલ્મ મેકર્સ પાસે સીક્વલની માંગ કરી છે. આ ફિલ્મને લઈ દર્શકોનો ક્રેઝ એટલો છે કે, મેકર્સે હિંટ આપી છે, કે આના પર સીક્વલ બનાવી શકાય છે આ વિશે હજુ સુધી અધિકારીક જાહેરતા થઈ નથી.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">