તૈમૂરનો એરપોર્ટ લૂક જોઈ તમે બોલી ઉઠશો, ‘વાહ, છોટે નવાબ, વાહ’ VIDEO

|

Jan 13, 2019 | 4:58 AM

કરીના કપૂર ખાન વિદેશમાં દીકરા તૈમૂર સાથે રજાઓ પસાર કરવા ગઈ હતી. ત્યારે હાલમાં જ તે એરપોર્ટ પર તૈમૂર સાથે જોવા મળી. જુઓ તૈમૂરના લેટેસ્ટ ફોટોઝ અને વીડિયો જેમાં તેના એરપોર્ટ લૂકની ભારે ચર્ચા થઈ રહી છે. તૈમૂર અલી ખાન બૉલિવૂડના સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંનો એક છે. ઘણાં દિવસોથી તૈમૂર મૉમ કરીના સાથે વિદેશમાં હતો […]

તૈમૂરનો એરપોર્ટ લૂક જોઈ તમે બોલી ઉઠશો, વાહ, છોટે નવાબ, વાહ VIDEO

Follow us on

કરીના કપૂર ખાન વિદેશમાં દીકરા તૈમૂર સાથે રજાઓ પસાર કરવા ગઈ હતી. ત્યારે હાલમાં જ તે એરપોર્ટ પર તૈમૂર સાથે જોવા મળી. જુઓ તૈમૂરના લેટેસ્ટ ફોટોઝ અને વીડિયો જેમાં તેના એરપોર્ટ લૂકની ભારે ચર્ચા થઈ રહી છે.

તૈમૂર અલી ખાન બૉલિવૂડના સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંનો એક છે. ઘણાં દિવસોથી તૈમૂર મૉમ કરીના સાથે વિદેશમાં હતો જે ઈન્ડિયા પરત ફર્યા છે. અને સોશિયલ મીડિયા પર તૈમૂરના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તૈમૂર લાલ કલરના જૉગર્સ સૂટમાં ઘણો ક્યૂટ લાગી રહ્યો હતો. તો કરીના કપૂર ખાને મરૂન કલરનું લેધર જેકેટ, સનગ્લાસીસ અને બ્લેક બૂટ્સમાં કૂલ અને સ્ટાઈલિશ લૂકમાં નજરે ચઢી.

જુઓ VIDEO:

તૈમૂર, કરીના અને સૈફ અલી ખાન સાથે પેરિસમાં ક્રિસમસ વેકેશન મનાવી રહ્યા હતા. પહેલા તૈમૂરનો બર્થ ડે સ્વિટ્ઝરલેન્ડમાં ઉજવ્યો અને ત્યાંથી તેઓ પેરિસ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: કરીના કપૂરે નવા વર્ષે પહેર્યો એટલો મોંઘો ડ્રેસ જેની કિંમતમાં તમે સ્વિત્ઝર્લેન્ડ 21 વાર આવ-જા કરી શકો છો

[yop_poll id=578]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:58 am, Sun, 13 January 19

Next Article