દીપિકા-રણવીરના રિસેપ્શનમાં અમિતાભ અને શાહરૂખે મચાવી ધમાલ, જુઓ વીડિયો

|

Dec 02, 2018 | 8:56 AM

બૉલિવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા અને રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન મુંબઇમાં આયોજીત કર્યું હતું. જેમાં બૉલિવૂડ જગતના તમામ લોકો હાજર રહ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં બૉલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. આ પણ વાંચો :  Inside Deepika Padukone And Ranveer Singh’s Star-Studded Mumbai Reception આ દરમિયાન અમિતાભે રણવીર સિંહ સાથે […]

દીપિકા-રણવીરના રિસેપ્શનમાં અમિતાભ અને શાહરૂખે મચાવી ધમાલ, જુઓ વીડિયો
Ranveer Recption_Tv9

Follow us on

બૉલિવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા અને રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન મુંબઇમાં આયોજીત કર્યું હતું. જેમાં બૉલિવૂડ જગતના તમામ લોકો હાજર રહ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં બૉલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :  Inside Deepika Padukone And Ranveer Singh’s Star-Studded Mumbai Reception

આ દરમિયાન અમિતાભે રણવીર સિંહ સાથે એક ગીત પર ડાન્સ કર્યો હતો. જે વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અમિતાભે પોતાના સુપરહિટ ગીત ‘ઝુમ્મા ચુમ્મા’ ગીત પર જોરદાર ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

https://dai.ly/x6y7l24

માત્ર બિગ બી જ નહીં શાહરૂખ ખાને પણ દીપિકા અને રણવીરના રિસેપ્શનમાં ઘણી ધમાલ કરી હતી. શાહરૂખે પોતાના સુપરહિટ ગીત ‘છૈંયા-છૈંયા’ પર ડાન્સ કરી હાજર લોકો સાથે મજા કરી હતી.

https://dai.ly/x6y7l2v

[yop_poll id=”95″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article