સાઉથના ફિલ્મની પ્રચલિત અભિનેત્રીએ 2 કરોડની જાહેરાતને ઠુકરાવી, આપ્યું આ મોટું કારણ

|

Jul 24, 2019 | 10:58 AM

અચાનક 2 કરોડના ફેયરનેસ ક્રીમની જાહેરાત કરવાથી ખુબ ચર્ચામાં આવેલી તેલુગુ અભિનેત્રી સાઈ પલ્લવીએ આ મામલે પોતાનુ નિવેદન આપ્યું છે. પલ્લવીએ આ મામલે જણાવ્યું હતુ કે ક્યા કારણથી તેમણે આ ફેયરનેસ ક્રીમની જાહેરાત માટે 2 કરોડની રકમને ઠુકરાવી હતી. આ પણ વાંચો: પોલીસ સ્ટેશન યુવતીએ બનાવેલા ટીકટોક VIDEO વાઈરલ થયા બાદ પોલીસ વિભાગમાં હરકત Web […]

સાઉથના ફિલ્મની પ્રચલિત અભિનેત્રીએ 2 કરોડની જાહેરાતને ઠુકરાવી, આપ્યું આ મોટું કારણ

Follow us on

અચાનક 2 કરોડના ફેયરનેસ ક્રીમની જાહેરાત કરવાથી ખુબ ચર્ચામાં આવેલી તેલુગુ અભિનેત્રી સાઈ પલ્લવીએ આ મામલે પોતાનુ નિવેદન આપ્યું છે. પલ્લવીએ આ મામલે જણાવ્યું હતુ કે ક્યા કારણથી તેમણે આ ફેયરનેસ ક્રીમની જાહેરાત માટે 2 કરોડની રકમને ઠુકરાવી હતી.

આ પણ વાંચો: પોલીસ સ્ટેશન યુવતીએ બનાવેલા ટીકટોક VIDEO વાઈરલ થયા બાદ પોલીસ વિભાગમાં હરકત

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પલ્લવીએ જણાવ્યું હતુ કે તેઓ આ જાહેરાત એટલા માટે ન કરી શકે કારણકે તે પોતે ભારતીય છે અને તેમનો વર્ણ સાચો છે. તેમનું માનવુ છે કે આ પ્રકારની જાહેરાતો ખાસ કરીને મહિલાઓને ગેરમાર્ગે દોરે છે અને ખોટો સંદેશો આપતા હોય છે. એટલા માટે તેઓ આવા કોઈ પણ કૈંપેનમાં નથી જોડાવવા માગતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જણાવી દઈએ કે સાઈને પોતાની પ્રથમ ફિલ્મ ‘ફિદા’થી દર્શકોના દિલ જીતી લીધા હતા. પલ્લવી પોતાના અલગ અંદાજ અને પાત્ર માટે ખુબ જ પ્રચલીત છે. સાઈનો ચાહક વર્ગ ખુબ જ મોટા પ્રમાણમાં છે અને દરેક પ્રશંસક તેમના વિશેની દરેક નાની વાતો જાણવા માગે છે. પલ્લવીને પોતાનો ચહેરો જેવો છે તેવો જ રજુ કરવામાં માને છે. તેઓ વધારે મેકઅપ કરવામાં પણ વિશ્વાસ નથી રાખતા. આ કારણે જ તેઓ ખુબ જ પ્રચલીત છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article