જાણીતા પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડામાં કોઈ અજાણ્યા વ્યકિતએ કર્યો હુમલો, જુઓ PHOTO

|

Jul 30, 2019 | 12:40 PM

જાણીતા પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડાના વેન્કુવરમાં એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો છે. ગુરૂ રંધાવા કેનેડામાં અલગ અલગ જગ્યાઓ પર છેલ્લા કેટલા દિવસોથી સતત કોન્સર્ટ કરી રહ્યા હતા. વેન્કુવરમાં રવિવારે રાત્રે તેમનો છેલ્લો શો હતો. કોન્સર્ટ ખત્મ થયા પછી તેમની પર હુમલો થયો હતો. ગુરૂ રંધાવા હાલમાં ખતરાથી બહાર છે. મળતી માહિતી મુજબ લાઈવ […]

જાણીતા પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડામાં કોઈ અજાણ્યા વ્યકિતએ કર્યો હુમલો, જુઓ PHOTO

Follow us on

જાણીતા પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડાના વેન્કુવરમાં એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો છે. ગુરૂ રંધાવા કેનેડામાં અલગ અલગ જગ્યાઓ પર છેલ્લા કેટલા દિવસોથી સતત કોન્સર્ટ કરી રહ્યા હતા.

વેન્કુવરમાં રવિવારે રાત્રે તેમનો છેલ્લો શો હતો. કોન્સર્ટ ખત્મ થયા પછી તેમની પર હુમલો થયો હતો. ગુરૂ રંધાવા હાલમાં ખતરાથી બહાર છે. મળતી માહિતી મુજબ લાઈવ પરર્ફોમન્સ પછી વેન્કુવરના ક્વીન એલિઝાબેથ થિયેટરની બહાર નિકળતી વખતે અજાણ્યા વ્યકિતએ પાછળથી આવીને ગુરૂ રંધાવાના માથા પર હથિયારથી હુમલો કર્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અત્યાર સુધી ગુરૂ રંધાવા અને તેમની ટીમે આ ઘટનાને કન્ફર્મ કરી નથી પણ સોશિયલ મીડિયા પર સિંગરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ગુરૂ રંધાવા પર હુમલો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: શોએબ મલિક બાદ આ પાકિસ્તાની ક્રિકેટર ભારતીય યુવતી સાથે કરશે લગ્ન

કોન્સર્ટમાં હાજર રહેલા લોકો મુજબ જે વ્યક્તિએ ગુરૂ રંધાવા પર હુમલો કર્યો તે સિંગરની પરર્ફોમન્સ દરમિયાન ખુબ ગુસ્સામાં જોવા મળી રહ્યો હતો. ઘટના પછી પોલિસ અને એમ્બુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલિસે અત્યાર સુધી આ મામલે કોઈની પણ ધરપક્ડ કરી નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article