AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલ્ડ ફોટોશૂટમાં Priyanka Chopraના મંગળસૂત્રને લઈને થઈ રહી છે ચર્ચા, જાણો મંગળસુત્ર વિશે શું કહે છે દેશી ગર્લ

પ્રિયંકાએ 2018 માં પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ ખૂબ જ સરળ રીતે લગ્ન કર્યા. પ્રિયંકાએ બે રિવાજ મુજબ નિક સાથે લગ્ન કર્યા હતા.

બોલ્ડ ફોટોશૂટમાં Priyanka Chopraના મંગળસૂત્રને લઈને થઈ રહી છે ચર્ચા, જાણો મંગળસુત્ર વિશે શું કહે છે દેશી ગર્લ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 9:58 PM
Share

વૈશ્વિક સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરા હજુ પણ ભારતની ‘દેશી ગર્લ’ હોવાનો પુરાવો રજૂ કરતી જોવા મળે છે. પછી ભલે તે દરેક ઇવેન્ટમાં હાથ જોડીને નમસ્તે કહેવાની સ્ટાઇલ હોય કે ઘણા મહત્વના પ્રસંગોએ ભારતીય સાડી પહેરીને સામે આવે.  તાજેતરમાં જ પ્રિયંકા ફરી એકવાર તેના આવા જ એક  લુકને  લઈને ચર્ચામાં આવી છે.  તેના તાજેતરના ફોટોશૂટમાં સુંદર મંગળસૂત્રને  લઇને ચર્ચામાં આવી છે.  પ્રસિદ આ તસ્વીરોમાં  ગ્લેમરસ આઉટફિટ અને મેકઅપને તેણે મંગળસૂત્ર સાથે પૂર્ણ  કર્યું છે.

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટમાં તમે જોઈ શકો છો કે તે રેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસનું ગળા વી આકારનું  છે. તેનો લુક પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો. વેસ્ટલાઇન પર સંપૂર્ણ રીતે ફીટ રાખવામાં આવ્યું હતું.

બીજી બાજુ, તેના મેકઅપની વાત કરીએ તો પ્રિયંકાએ તેના ચહેરા પર સોફ્ટ શિમર સાથે બ્રાઉન શેડની લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. અભિનેત્રીએ તેના વાળોને ભીના રાખીને હાફ-ટાઈમાં ખુલ્લા છોડી દીધા હતા. તે જ સમયે આ ડ્રેસ અને લુકને પ્રિયંકાના ગળાનું મંગળસુત્ર ખુબસુરતીમાં વધારો કરી રહ્યું છે.

જો કે, આ તે મંગળસૂત્ર નથી જે તેમણે તેમના લગ્નના દિવસે પહેર્યું હતું. આ ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં જણાવ્યું છે કે આ મંગળસૂત્ર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે લખ્યું- ‘આ સંબંધ બાંધવામાં વર્ષો લાગ્યા છે અને તે મારા માટે ઘણા બહાનાઓ સાથે ખુશી ભરેલી ક્ષણો લઈને આવ્યું છે  તેમાંથી એક મંગળસૂત્ર છે (ટૂંક સમયમાં આવી રહ્યું છે) જે અમે બનાવ્યું છે’.

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ 2018 માં પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ ખૂબ જ સરળ રીતે લગ્ન કર્યા. પ્રિયંકાએ બે રિવાજ મુજબ નિક સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પ્રિયંકા હવે મોટાભાગે વિદેશમાં રહે છે. લગ્ન બાદ પ્રિયંકા બોલિવૂડ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી.

આ ફિલ્મ બહુ સારી ન ચાલી. આવી સ્થિતિમાં, પ્રિયંકાના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તે ટૂંક સમયમાં જૂની શૈલીમાં ફરી બોલિવૂડમાં દેખાશે. જોકે, અભિનેત્રી દ્વારા હજુ સુધી કોઈ ફિલ્મની જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ  વાંચો : Saffron Water Benefits : કેસરના પાણીના છે અઢળક ફાયદા, નિયમિત રીતે પીવાથી અનેક બીમારીઓ થશે દૂર

આ  પણ વાંચો : Photos : ‘જોધા અકબર’ – ‘માતા વૈષ્ણો દેવી’ પછી, સ્ટાર પ્લસના નવા શોમાં મોર્ડન માતાના અવતારમાં જોવા મળશે પરિધિ

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">