‘Avengers: Endgame’ ફિલ્મ જોવા જાવ તો ધ્યાન રાખજો નહી તો આ મહિલા સાથે થયુ કંઈક એવું જે તમારી સાથે પણ થઈ શકે છે?

|

Apr 27, 2019 | 10:54 AM

હોલીવુડ ફિલ્મ ‘Avengers: Endgame’ રિલીઝ થવાની સાથે જ દુનિયાભરમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ કમાણીના મામલે પણ રેકોર્ડ બનાવી રહી છે. ઘણા ફેન્સ એવા છે જેમને આ ફિલ્મ જોવા નથી મળી તે લોકો જોવા માટે ઉત્સાહી છે. ત્યારે બીજી બાજુ આ ફિલ્મ જોઈ ચૂકેલા લોકો ઈમોશનલ મારવેલ ફિલ્મ જણાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર […]

Avengers: Endgame ફિલ્મ જોવા જાવ તો ધ્યાન રાખજો નહી તો આ મહિલા સાથે થયુ કંઈક એવું જે તમારી સાથે પણ થઈ શકે છે?

Follow us on

હોલીવુડ ફિલ્મ ‘Avengers: Endgame’ રિલીઝ થવાની સાથે જ દુનિયાભરમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ કમાણીના મામલે પણ રેકોર્ડ બનાવી રહી છે.

ઘણા ફેન્સ એવા છે જેમને આ ફિલ્મ જોવા નથી મળી તે લોકો જોવા માટે ઉત્સાહી છે. ત્યારે બીજી બાજુ આ ફિલ્મ જોઈ ચૂકેલા લોકો ઈમોશનલ મારવેલ ફિલ્મ જણાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો જણાવી રહ્યાં છે કે તે આ ફિલ્મ જોતા થિયેટરમાં ઘણું રડયા છે.

TV9 Gujarati

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

ત્યારે એક અહેવાલ અનુસાર આ ફિલ્મના એક મહિલા ફેન ફિલ્મને જોતા એટલુ રડયા કે તેમની હાલત ખરાબ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ચીનમાં ‘Avengers: Endgame’ને જોતા એક મહિલા ખુબ ઈમોશનલ થઈ ગઈ. ત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું કે મહિલા રડી રહી હતી.

જેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મહિલા શ્વાસ નહોતી લઈ શકતી અને તેના હાથ-પગ પણ ઠંડા પડી રહ્યાં હતા. ત્યારબાદ હોસ્પિટલમાં મહિલાને ઓક્સિજન આપવો પડ્યા જેથી તે શ્વાસ લઈ શકે. સાથે જ હોસ્પિટલનો સ્ટાફ પણ મહિલાને સમજાવી રહ્યો હતો જેથી ઈમોશનલ સ્ટ્રેસને કંટ્રોલ કરી શકાય.

આ પણ વાંચો: શત્રુધ્ન સિન્હાએ જીણાને ગણાવ્યા હતા કોંગ્રેસી, હવે કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી

‘Avengers: Endgame’ આ સીરીઝની છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મના ફેન્સ ગયા વર્ષથી જ આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતા. એડવાન્સ ટિકીટ બુકિંગમાં પણ ફિલ્મે રેકોર્ડ બનાવી લીધો હતો. અત્યારે હાલમાં આ ફિલ્મની ટિકીટ મળવી ખુબ મુશ્કેલ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article