Kesariya Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલું Kesariya Songના સાચા Lyrics આવડે છે? આ રહ્યા આખા શબ્દો સાથેનું સોન્ગ

|

Apr 25, 2023 | 1:16 PM

આજે ફિલ્મ બ્રહ્માસ્ત્રના કેસરિયા ગીતના લિરિક્સ જોઈશું. જે અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ હિન્દી ગીત છે. જ્યારે આ ગીતમા રણબીર કપૂર, આલિયા ભટ્ટ જોવા મળી રહ્યાં છે.

Kesariya Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલું Kesariya Songના સાચા Lyrics આવડે છે? આ રહ્યા આખા શબ્દો સાથેનું સોન્ગ
Kesariya Song Lyrics

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Manike Mage Hite: જુબિન નૌટિયાલ અને યોહાનીએ સ્વરબદ્ધ કરેલું ગીત ‘મણિકે માંગે હિતે…’ ગીતની સાચી Lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત

આજે ફિલ્મ બ્રહ્માસ્ત્રના કેસરિયા ગીતના લિરિક્સ જોઈશું. જે અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ હિન્દી ગીત છે. જ્યારે આ ગીતમા રણબીર કપૂર, આલિયા ભટ્ટ જોવા મળી રહ્યાં છે. કેસરિયા ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Kesariya Lyrics

મુઝકો ઇતના બતાયે કોય
કૈસે તુઝસે દિલ ના લગયે કોય
રબ્બા ને તુઝકો બનાને મેં
કરદી હૈ હુસ્ન કી ખાલી તિજોરિયાં

કાજલ કી સિયાહી સે લખી
હૈ તુને જાને
કિતનો કી લવ સ્ટોરી

કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા
રંગ જાઉં જો મૈં હાથ લગાઉં
દિન બીતે સારા તેરી ફિકર મેં
રેન સારી તેરી ખેર મનૌં

કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા
રંગ જાઉં જો મૈં હાથ લગાઉં
દિન બીતે સારા તેરી ફિકર મેં
રેન સારી તેરી ખેર મનૌં

પતજદ કે મૌસમ મેં ભી
રંગી ચરણોં જૈસી
ઝાંકે સન્નાતોં મેં તુ
વીણા કે તારોને જૈસી

હમ્મ સાદિયોં સે ભી લાંબી યે
મન કી અમાવસેં હૈ
ઔર તુ ફુલઝાડિયોં વાલે
ત્યોહારોં જૈસી

ચંદા ભી દીવાના હૈ તેરા
જલતી હૈ તુજસે
સારી છકોરિયાં

કાજલ કી સિયાહી સે લખી
હૈ તુને જાને
કિતનો કી લવ સ્ટોરી

કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા
રંગ જાઉં જો મૈં હાથ લગાઉં
દિન બીતે સારા તેરી ફિકર મેં
રેન સારી તેરી ખેર મનૌં

કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા
રંગ જાઉં જો મૈં હાથ લગાઉં
દિન બીતે સારા તેરી ફિકર મેં
રેન સારી તેરી ખેર મનૌં

કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા
ઇશ્ક હૈ પિયા
કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા
ઇશ્ક હૈ પિયા

પિયા ઈશ્ક હૈ પિયા
ઇશ્ક હૈ પિયા
કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા
રંગ જાઉં જો મૈં હાથ લગાઉં
____________________________________

Mujhko Itna Bataye Koyi
Kaise Tujhse Dil Na Lagaye Koyi
Rabba Ne Tujhko Banane Mein
Kardi Hai Husn Ki Khaali Tijoriyan

Kajal Ki Siyahi Se Likhi
Hai Tune Jaane
Kitno Ki Love Story’an

Kesariya Tera Ishq Hai Piya
Rang Jaaun Jo Main Hath Lagaun
Din Beete Saara Teri Fikr Mein
Rain Saari Teri Khair Manaun

Kesariya Tera Ishq Hai Piya
Rang Jaaun Jo Main Hath Lagaun
Din Beete Saara Teri Fikr Mein
Rain Saari Teri Khair Manaun

Patjhad Ke Mausam Mein Bhi
Rangi Chanaron Jaisi
Jhanke Sannnaton Mein Tu
Veena Ke Taaron Jaisi

Hmm Sadiyon Se Bhi Lambi Yeh
Mann Ki Amavasein Hain
Aur Tu Phuljhadiyon Wale
Tyoharon Jaisi

Chanda Bhi Deewana Hai Tera
Jalti Hai Tujhse
Saari Chhakoriyan

Kajal Ki Siyahi Se Likhi
Hai Tune Jaane
Kitno Ki Love Story’an

Kesariya Tera Ishq Hai Piya
Rang Jaaun Jo Main Hath Lagaun
Din Beete Saara Teri Fikr Mein
Rain Saari Teri Khair Manaun

Kesariya Tera Ishq Hai Piya
Rang Jaaun Jo Main Hath Lagaun
Din Beete Saara Teri Fikr Mein
Rain Saari Teri Khair Manaun

Kesariya Tera Ishq Hai Piya
Ishq Hai Piya
Kesariya Tera Ishq Hai Piya
Ishq Hai Piya

Piya Ishq Hai Piya
Ishq Hai Piya
Kesariya Tera Ishq Hai Piya
Rang Jaaun Jo Main Hath Lagaun

Published On - 8:02 am, Tue, 21 February 23

Next Article