અનુષ્કા શર્મા બાદ…આ દેશમાં બાળકને જન્મ આપશે Deepika Padukone? અભિનેત્રીનો Video થયો Viral

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. દીપિકા પાદુકોણની એક પછી એક ફિલ્મો દર્શકોની સામે આવતી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જલદી જ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. હાલમાં અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કા શર્મા બાદ...આ દેશમાં બાળકને જન્મ આપશે Deepika Padukone? અભિનેત્રીનો Video થયો Viral
Deepika Padukone
| Updated on: Jun 23, 2024 | 2:56 PM

ફેમસ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં ચર્ચામાં છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. દીપિકા પાદુકોણ જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે પણ તેની આગામી ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળે છે. દીપિકા પાદુકોણની એક પછી એક ફિલ્મો દર્શકોની સામે આવતી જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણ હાલમાં બોલિવૂડની ટોપની અભિનેત્રી છે. દીપિકા પાદુકોણની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. દીપિકાની ફિલ્મોને હંમેશા દર્શકોનો જોરદાર પ્રેમ મળે છે. દીપિકા પાદુકોણની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે.

ફેન્સને આ વીડિયો પસંદ આવ્યો

દીપિકા પાદુકોણ હવે લંડનમાં સારો સમય પસાર કરી રહી છે. દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ સાથે લંડન પહોંચી ગઈ છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લંડનના રસ્તાઓ પર ફરતા જોવા મળે છે.

દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહનો હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે દીપિકા પાદુકોણ સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણના આ વીડિયો પર ફેન્સ પણ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. ફેન્સને આ વીડિયો પસંદ આવ્યો છે.

જુઓ વીડિયો…………….

દીપિકા પાદુકોણ લંડન જવા રવાના થઈ

આ વીડિયો પછી ફેન્સ એક સવાલ પૂછતા જોવા મળી રહ્યા છે. લંડનમાં દીપિકા પાદુકોણનો આ વીડિયો જોયા પછી ઘણા લોકોએ કહ્યું કે અનુષ્કા શર્માની જેમ શું દીપિકા પાદુકોણ પણ લંડનમાં પોતાના બાળકને જન્મ આપવા જઈ રહી છે? દીપિકા પાદુકોણ લંડન જવા રવાના થઈ ગઈ છે અને ડિલિવરી આડે માત્ર થોડાં જ દિવસો બાકી છે ત્યારે ઘણા લોકો વિચારી રહ્યા છે કે દીપિકા પાદુકોણ લંડનમાં બાળકને જન્મ આપશે.

જો કે દીપિકા પાદુકોણ કે રણવીર સિંહે હજુ સુધી આ અંગે કોઈ કોમેન્ટ્સ કરી નથી. દીપિકા પાદુકોણની કલ્કી 2898 એડી ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. દીપિકા આ ​​ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી. અનુષ્કા શર્માએ પણ થોડા દિવસો પહેલા જ એક બાળકને જન્મ આપ્યો હતો. અનુષ્કા અને વિરાટે તે તેમના પુત્રનું નામ અકાય રાખ્યું છે.